માઉન્ટ આબુ ની સવાર માં કંઈક અલગ જ અહેસાસ છે જે ગમે તે શહેર ની સવાર માં નથી જો કોઈ માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ લે તો જીવન માં બીજું કઈ ના માંગે. તમે કોઈ ઉંચાઈ વારી જગ્યા એ ઉભા હોય તો તમે માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ ને પોતાને ભાગ્યશાળી કહેવાનું જરૂર પસંદ કરશો. સુરજ ને આવવાની થોડી વાર છે, શિયાળા ની ઠંડી હવા ચાલી રહી છે, ચારો બાજુ પર્વત છે અને ભરાવદાર વૃક્ષો છે, થોડી ઝાકળ પણ છે જે લોકો અહીં રહેતા હશે તે સવારે વહેલા ઉઠતા હશે તો લગભગ સવાર નો આ નજારો
નવા એપિસોડ્સ : : Every Tuesday
પહેલો પ્રેમ ભાગ 1
માઉન્ટ આબુ ની સવાર માં કંઈક અલગ જ અહેસાસ છે જે ગમે તે શહેર ની સવાર માં નથી જો માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ લે તો જીવન માં બીજું કઈ ના માંગે. તમે કોઈ ઉંચાઈ વારી જગ્યા એ ઉભા હોય તો તમે માઉન્ટ આબુ ની સવાર નો નજારો જોઈ ને પોતાને ભાગ્યશાળી કહેવાનું જરૂર પસંદ કરશો. સુરજ ને આવવાની થોડી વાર છે, શિયાળા ની ઠંડી હવા ચાલી રહી છે, ચારો બાજુ પર્વત છે અને ભરાવદાર વૃક્ષો છે, થોડી ઝાકળ પણ છે જે લોકો અહીં રહેતા હશે તે સવારે વહેલા ઉઠતા હશે તો લગભગ સવાર નો આ નજારો ...વધુ વાંચો
પહેલો પ્રેમ ભાગ 2
બધા છોકરી ને મોઢું ફાડી ફાડી ને જોતા હતાછોકરી વંશ ને ગુસ્સે થી જોતા બોલી : શું તને કોઈએ થી વાત કરવાનું નથી શીખવ્યું એક છોકરી સાથે આ રીતે વાત કરાય વંશ : તને વાત ની પડી છે અરે આયા મરતા મરતા બચ્યો છું અને એ પછી પણ વિવેક થી વાત કરું કદાચ કંઈક થઇ ગયું હોત તો મને છોકરી : કઈ થયું તો નથી ને શું નકામો ટાઈમ બગાડો છો અને મારી ભૂલ નથી તું જ જોયા વગર ગાડી ચલાવી રહ્યો હતો વંશ : એવું છે તો તે સાઈડ કેમ ના આપી દુનિયા ની અંદર આપડે ગમે ત્યાં ...વધુ વાંચો