સ્નેહા વિચાર માં બેઠી હતી... આમ તો લગભગ 6/8 મહિના થી તે અક્ષય ને ઓળખતી હતી, સોશિયલ સાઇટ્સ પર પરિચય થયો હતો અક્ષય સાથે, જો કે એ વાત અલગ છે કે હજી સુધી એ અક્ષય ને ક્યારેય રૂબરૂ મળી ન હતી, કારણ બંને અલગ અલગ શહેરમાં રહેતા હતા, પણ અક્ષય સાથે વાત કરતા કરતા એનો સમય ક્યાં પસાર થઈ જતો એ પોતે જ નોહતી જાણતી, કેટલો સરળ અને નિખાલસ સ્વભાવ હતો અક્ષય નો, સ્નેહા ને અક્ષય સાથે વાત કરવું ગમવા લાગ્યું હતું, કામ માંથી નવરી પડે એટલે તરત જોઈ લેતી કે

નવા એપિસોડ્સ : : Every Thursday

1

અનોખી પ્રેમ કહાની

સ્નેહા વિચાર માં બેઠી હતી... આમ તો લગભગ 6/8 થી તે અક્ષય ને ઓળખતી હતી, સોશિયલ સાઇટ્સ પર પરિચય થયો હતો અક્ષય સાથે, જો કે એ વાત અલગ છે કે હજી સુધી એ અક્ષય ને ક્યારેય રૂબરૂ મળી ન હતી, કારણ બંને અલગ અલગ શહેરમાં રહેતા હતા, પણ અક્ષય સાથે વાત કરતા કરતા એનો સમય ક્યાં પસાર થઈ જતો એ પોતે જ નોહતી જાણતી, કેટલો સરળ અને નિખાલસ સ્વભાવ હતો અક્ષય નો, સ્નેહા ને અક્ષય સાથે વાત કરવું ગમવા લાગ્યું હતું, કામ માંથી નવરી પડે એટલે તરત જોઈ લેતી કે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો