આનંદ...માત્ર નામ નથી..

(6)
  • 5.9k
  • 2
  • 1.8k

"आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी ऐसी मीठी घड़ी आज तक नहीं मिली" હા ! આજકાલ આનંદ આ ગીતમાં નો અમોલ પાલેકર જ લાગે છે, પેલા વેરાન રણમાં જેમ અચાનક વર્ષો પછી વરસાદ પડે અને જે માટી ની સુવાસ ફેલાય અને જે અનુભવ રણ ના રાહી ને થાય બસ એવું જ કંઇક આનંદ અનુભવી રહ્યો હતો. આજે એવું તો શું થયું કે આનંદ આટલો તે પ્રફુલ્લિત છે..? એવું તમે વિચારતા હસો ... તો ચાલો આનંદની સફરે.. આપણા આનંદ ભાઈ ની વાત જરા

Full Novel

1

આનંદની લાગણીઓ - 1

""आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली सुहानी ऐसी मीठी घड़ी आज तक नहीं मिली"" હા ! આજકાલ આનંદ આ ગીતમાં નો અમોલ પાલેકર જ લાગે છે, પેલા વેરાન રણમાં જેમ અચાનક વર્ષો પછી વરસાદ પડે અને જે માટી ની સુવાસ ફેલાય અને જે અનુભવ રણ ના રાહી ને થાય બસ એવું જ કંઇક આનંદ અનુભવી રહ્યો હતો. આજે એવું તો શું થયું કે આનંદ આટલો તે પ્રફુલ્લિત છે..? એવું તમે વિચારતા હસો ... તો ચાલો આનંદની સફરે.. આપણા આનંદ ભાઈ ની વાત જરા ...વધુ વાંચો

2

આનંદની લાગણી - 2

""ના પૂછશો શું થયું છે મને.? બસ એટલું જાણી લો મારી પહેલી મુલાકાત રૂપે નજરાણું મળ્યું છે મને..!""આનંદ ને તેની 23 વર્ષોની એકલ તપસ્યા નું ફળ આજે મળ્યું છે, એ મુલાકાતનું નજરાણું . આનંદ ગઈ કાલ ની જેમ આજે પણ બસ માં જાય છે (દોસ્તો એ તો એવું સૂચન કર્યું હતું કે ભાઈ ભાભીને તું તારા બાઈક પર ફરવા લઈ જજે વટ પડશે). આનંદ ને બસ માં મુસાફરી કરવી બઉ ગમે છે અને એણે પહેલાં થી જ વિચાર્યું હતું કે હું જ્યારે પણ કોઈને જીવન સાથી તરીકે પસંદ કરીશ હું તેને મારી સાથે અમદાવાદ ફરાવિશ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો