પિતાનું બલિદાન

(12)
  • 9.4k
  • 2
  • 2.5k

પિતા દુનિયા નો એક માત્ર એવો માણસ જેને હંમેશા પોતાના બાળક ની ચિંતા હોય તો આજે હું તમને એક એવી પિતા ની વાત કહીશ જેમાં તે પિતા નું બલિદાન છે.આ વાત એક બહુજ અમીર ઘરના માલિક અને તેમના છોકરા ની છે.એમનું નામ જગદીશ હતું બાળપણ માં જ પોતાના પિતા ના અવસાન પછી જગદીશ એ ઘર ની જવાબદારી ઉપાડી લીધી જ્યાં ત્યાં નાનું મોટું કામ કરીને રાત દિવસ મેહનત કરીને જગદીશ એ પોતાનું નામ બનાવ્યું અને પોતાના કાપડ ના બીઝનેસ થી તે જગદીશ શેઠ ના નામે ઓળખાયા. સમય સાથે એમના પ્રીતી સાથે લગ્ન થયા અને પછી તેમને એક બાળક થયું જેનું

Full Novel

1

પિતાનું બલિદાન - ૧

પિતા દુનિયા નો એક માત્ર એવો માણસ જેને હંમેશા પોતાના બાળક ની ચિંતા હોય તો આજે હું તમને એક પિતા ની વાત કહીશ જેમાં તે પિતા નું બલિદાન છે.આ વાત એક બહુજ અમીર ઘરના માલિક અને તેમના છોકરા ની છે.એમનું નામ જગદીશ હતું બાળપણ માં જ પોતાના પિતા ના અવસાન પછી જગદીશ એ ઘર ની જવાબદારી ઉપાડી લીધી જ્યાં ત્યાં નાનું મોટું કામ કરીને રાત દિવસ મેહનત કરીને જગદીશ એ પોતાનું નામ બનાવ્યું અને પોતાના કાપડ ના બીઝનેસ થી તે જગદીશ શેઠ ના નામે ઓળખાયા. સમય સાથે એમના પ્રીતી સાથે લગ્ન થયા અને પછી તેમને એક બાળક થયું જેનું ...વધુ વાંચો

2

પિતાનું બલિદાન - ૨

પછી પ્રીતી જેમ - તેમ કરીને પોતાને સાચવે છે અને આર્યા ના રૂમ માં જાય છે અને તેને જમવા બોલાવે છે જમીને આર્યા તેની માતા ને કહે છે કે સાંજે મારે કામ થી બહાર જવાનું છે અને એમ કરીને આર્યા જતો રહે છે.સાંજે આર્યા ઘર થી બહાર જાય છે ત્યારે પ્રીતી આર્યા ના રૂમ માં જાય છે અને શોધવાનું ચાલુ કરી દે છે થોડીક વાર પછી આર્યા પાછો આવી જાય છે અને પ્રીતી ને એના રૂમ માં જોઇને આર્યા કહે છે કે તું અહીંયા શું કરે છે? કંઈ કામ હતું ? અને પ્રીતી આર્યા ને પૂછે છે કે તારા ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો