ધડામ... એણે એક ઝટકા સાથે રૂમનું બારણું વાસી દીધું. ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ગટગટાવીને પલંગ પર લંબાવ્યું. રોજની જેમ જ સુવાનો એનો સમય હતો પણ આંખો હતી કે નીંદર ને આવવા જ નહોતી દેતી. વાત જ કંઈક એવી બની હતી આજે એની સાથે. આજે ફરીથી સૂરજના લગ્ન ની વાત માતા કુંદન ગૌરી એ છેડી હતી. કુંદન ગૌરી: હવે આ આંખો મીંચાય એ પહેલા સૂરજનો લીલોછમ પરિવાર જોઈ લવ એટલે સંતોષ થાય. સૂરજ :મમ્મી તમને ખબર છે ને મારે હમણાં કોઈ બઁધન માં નથી પડવું... મારે મારી બધી મહત્વકાંક્ષાઓ સંતોષવી છે પછી જ લગ્ન નો વિચારો કરીશ. પિતા : પણ

Full Novel

1

સાયંકાલ ભાગ -1

ધડામ... એણે એક ઝટકા સાથે રૂમનું બારણું વાસી દીધું. ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ગટગટાવીને પલંગ પર લંબાવ્યું. જેમ જ સુવાનો એનો સમય હતો પણ આંખો હતી કે નીંદર ને આવવા જ નહોતી દેતી. વાત જ કંઈક એવી બની હતી આજે એની સાથે. આજે ફરીથી સૂરજના લગ્ન ની વાત માતા કુંદન ગૌરી એ છેડી હતી. કુંદન ગૌરી: હવે આ આંખો મીંચાય એ પહેલા સૂરજનો લીલોછમ પરિવાર જોઈ લવ એટલે સંતોષ થાય. સૂરજ :મમ્મી તમને ખબર છે ને મારે હમણાં કોઈ બઁધન માં નથી પડવું... મારે મારી બધી મહત્વકાંક્ષાઓ સંતોષવી છે પછી જ લગ્ન નો વિચારો કરીશ. પિતા : પણ ...વધુ વાંચો

2

સાયંકાલ ભાગ - 2

હજી પણ યાદ છે... એ વરસાદી સાંજ અને સૂરજ અને એનો પરિવાર શહેર થી થોડે દૂર ગામડામાં માં રહેતો પિતાજી ની નોકરી જ એવી હતી કે હેડ ક્વાર્ટર માં જ રેવાય એમ હતું. પણ શાળા અભ્યાસ તો ગામડામાં પત્યો હવે કોલેજ માટે શહેરમાં જ આવ જા કરવી પડે એમ હતી. એટલે શહેર ની કોલેજ માં એડમિશન લઇ સૂરજ અપ ડાઉન કરવા લાગ્યો. ગામડાથી એનો એક ખાસ મિત્ર જીગર પણ એની જ સાથે એની જ કોલેજમાં હતો એટલે બંને સાથે જતાં અને આવતા. પણ... પણ એ દિવસે સૂરજ કોલેજ જવા નીકળ્યો ત્યારે એને પણ ખબર નહોતી કે આજે એની સાથે ...વધુ વાંચો

3

સાયંકાલ ભાગ -3

ઘરે આવી સૂરજ એ બધી વાત કરી. માતા કુંદન ગૌરી ની તો રોઈ રોઈ ને ખરાબ હાલત થઈ ગઈ સૂરજ ની ચિંતા માં કોઈ જમ્યુ પણ નહોતું. ગઈકાલ ના બધા ઘરના મંદિરમાં જ બેઠા સતત સૂરજની સકુશળતાની પ્રાર્થના કરતા હતા. હવે પરિવારના જીવ માં જીવ આવ્યો. દિવસો વીતતા ગયા. સૂરજ આથમે અને ઉગે. એ જ ચંદ્ર અને એજ તારાઓ રાતની કાળાશ ને પોતાના તેજ થી સુશોભિત કરે છે. પણ... પણ આ સૂરજ ગણાત્રા હવે એજ નથી રહ્યા. એના હૃદયરૂપી વીણા ના પ્રેમ રૂપી તાર સંધ્યા એ ઝણઝણાવી દીધા છે. સંધ્યા એની નજર થી દૂર હટતી નથી. સમજુ અને શરમાળ ...વધુ વાંચો

4

સાયંકાલ ભાગ -4 અંતિમ

સમય કોઈ નદીના વહેણ માફક વહેતો રહ્યો. ચંદ્રવદન ભાઈ અને કુંદનગૌરી એ હવે સૂરજના લગ્નની જીદ અને આશા બન્ને દીધા છે. સૂરજ પ્રગતિ ના તમામ શિખરો સર કરી ગયો છે. વાત હવે લાવણ્યા ની આવે છે. એના લગ્નની વાત ચાલે છે અને શહેરના પ્રખ્યાત ઉદ્યોગપતિ માનવ દેસાઈ સાથે લાવણ્યા ના વેવિશાળ નક્કી થયા છે. માનવ એ સૂરજ નો જ મિત્ર છે. ઘર સજાવટ અને ખુશિયાં થી ભરાઈ ગયું છે. મહેમાનો ની અવરજવર ચાલુ છે. એવામાં સૂરજની નજર વ્હાલી બેની લાવણ્યા પર પડે છે. એ થોડા સમયથી પોતાના લગ્ન વિશે ચિંતિત અને કન્ફુઝ લાગી રહી છે. જોકે માનવ સ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો