આજથી પાંચ વર્ષ પહેલાંની વાત છે. હું એક ટેલિકોમ કંપની ના ડિસ્ટ્રીબુટર્સને ત્યાં પાર્ટ ટાઇમ કામ કરતો હતો. સાથે સાથે હું બીકોમ નુ ભણવાનું ચાલુ હતો. સવારે ૦૭:૦૦ વાગ્યે ફ્રેન્ડ્સ સાથે તેમની બાઇક પર કોલેજ જતો અને ત્યાં ચાર લેક્ચર અટેન્ડ(હાજર રહી) કરી હુ ત્યાંથી ડાયરેક્ટ જોબ સ્થળે જતો હતો. સાંજે ૭:૩૦ વાગ્યે જોબ પરથી છુટીને ઘરે જતો ઘરે જવાના રસ્તામાં ટ્યુશન ક્લાસિસ આવત હતાં એક દી હુંં જ્યારે જોબ પરથી ઘરે જતો હતો ત્યારે ટ્યુશનથી છેટેલાં સ્ટુંડેટ્સ નાં ગ્રુપ પણ ઘરે જતાં હતાં ત્યાંજ મારી નજર એક છોકરી પર પડી એણે પણ મને જોયું એને જોતાં જ પહેલી નજર

નવા એપિસોડ્સ : : Every Saturday

1

દિલ ની વાતો - 1

આજથી પાંચ વર્ષ પહેલાંની વાત છે. હું એક ટેલિકોમ કંપની ના ડિસ્ટ્રીબુટર્સને ત્યાં પાર્ટ ટાઇમ કામ કરતો હતો. સાથે હું બીકોમ નુ ભણવાનું ચાલુ હતો. સવારે ૦૭:૦૦ વાગ્યે ફ્રેન્ડ્સ સાથે તેમની બાઇક પર કોલેજ જતો અને ત્યાં ચાર લેક્ચર અટેન્ડ(હાજર રહી) કરી હુ ત્યાંથી ડાયરેક્ટ જોબ સ્થળે જતો હતો. સાંજે ૭:૩૦ વાગ્યે જોબ પરથી છુટીને ઘરે જતો ઘરે જવાના રસ્તામાં ટ્યુશન ક્લાસિસ આવત હતાં એક દી હુંં જ્યારે જોબ પરથી ઘરે જતો હતો ત્યારે ટ્યુશનથી છેટેલાં સ્ટુંડેટ્સ નાં ગ્રુપ પણ ઘરે જતાં હતાં ત્યાંજ મારી નજર એક છોકરી પર પડી એણે પણ મને જોયું એને જોતાં જ પહેલી નજર ...વધુ વાંચો

2

દિલ ની વાતો - 2

ત્યાર બાદ અમારી ફોન પર વાતો થવા લાગી, અમે ખૂબ જ ઓછી વાતો કરતાં, વાતો કરવા કરતાં તો અમારો વધુ થતાં, અમે મહીના માં બે થી ત્રણ વાર ફોન પર વાતો કરતાં, એક દી રાતે ૧૦:૩૯ કલાકે ડોનલ નો ફોન આવ્યો અમે વાતો કરતાં અમને એકબીજા ને મળ્યાં ઘણો સમય થઇ ગયો હતો તેથી મેંં તેને કહ્યું આપણે મૂવી જોવા જઇએ! એણે ના કહ્યું, મે થોડી આજીજી કરી તો એણે કહ્યું થોડી વાર પછી કોલ કરી ને કવું, એને ફોન મુકી દીધો અને એને ફ્રેંડ્સ કમ કઝીન ને કોલ કરી ને બધી વાતો કરી એની ફ્રેડ્સ કમ કઝીને એને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો