1.‘દરેક ન્યુઝ ચેનલ પર આ જ ચર્ચા ચાલી રહી છે.’ ઇન્સ્પેક્ટર આકાશે ટીવી બંધ કરી રીમોટ ટેબલ પર મુકતા કહ્યું. ‘આ મીડિયા વારા ગમે ત્યાં ઘેરી લે છે. જવાબ આપી આપીને કંટાળી ગયો છું.’‘સર ચર્ચા તો લાંબી ચાલશે. એક સાથે એક જ શહેરમાં ચાર ચાર ખૂન થયા છે. મીડિયા માટે તો બહુ મોટું કન્ટેન્ટ કહેવાય.’ સબ ઇન્સ્પેક્ટર નિશાંતે કહ્યું.ઇન્સ્પેક્ટર આકાશ વિચારમાં હતા એટલે સબ ઇન્સ્પેક્ટર નિશાંતે આગળ ચલાવ્યું.‘સર, ખૂની બહુ ચાલાક લાગે છે. તેણે કોઈ પણ જાતના સબૂત છોડ્યા નથી.’ થોડીવાર પછી ઉમેર્યું. ‘મને કોઈ સીરીયલ કીલરનું હાથ હોય એવું લાગે છે.’‘બની શકે શક્યતાઓ ઘણી છે. અગાઉથી કંઈ જ કહી
નવા એપિસોડ્સ : : Every Friday
ડીટેકટિવ માતાહરી - 1
1.‘દરેક ન્યુઝ ચેનલ પર આ જ ચર્ચા ચાલી રહી છે.’ ઇન્સ્પેક્ટર આકાશે ટીવી બંધ કરી રીમોટ ટેબલ પર મુકતા ‘આ મીડિયા વારા ગમે ત્યાં ઘેરી લે છે. જવાબ આપી આપીને કંટાળી ગયો છું.’‘સર ચર્ચા તો લાંબી ચાલશે. એક સાથે એક જ શહેરમાં ચાર ચાર ખૂન થયા છે. મીડિયા માટે તો બહુ મોટું કન્ટેન્ટ કહેવાય.’ સબ ઇન્સ્પેક્ટર નિશાંતે કહ્યું.ઇન્સ્પેક્ટર આકાશ વિચારમાં હતા એટલે સબ ઇન્સ્પેક્ટર નિશાંતે આગળ ચલાવ્યું.‘સર, ખૂની બહુ ચાલાક લાગે છે. તેણે કોઈ પણ જાતના સબૂત છોડ્યા નથી.’ થોડીવાર પછી ઉમેર્યું. ‘મને કોઈ સીરીયલ કીલરનું હાથ હોય એવું લાગે છે.’‘બની શકે શક્યતાઓ ઘણી છે. અગાઉથી કંઈ જ કહી ...વધુ વાંચો
ડીટેકટિવ મતાહરી - 2
2. નિશાંત અને માતાહરી બંને ગાર્ડનમાં એક બેંચ પર બેઠા હતા. બંનેએ નોર્મલ કપડા પહેર્યા હતા. ‘મને બોલાવવાનું કારણ તમે સીધા જ કમિશનર સર સાથે વાત કરી શકતા હતા ને ?’ નિશાંતે પૂછ્યું.‘તમને કેટલા માણસો ઓળખતા હશે ?’ માતાહરીએ પ્રતિપ્રશ્ન કર્યો. નિશાંતથી હસી જવાયું. ‘તમે કહેવા શું માંગો છો ?’‘આમાં હસવા જેવી કોઈ વાત નથી. કહો ?’‘મારા સ્ટાફના મિત્રો અને મારા સગાસંબંધીઓ... કદાચ થોડાક બીજા કોઈ વ્યક્તિઓ ઓળખતા હોય.’ નિશાંતે હાસ્યના ભાવ સાથે કહ્યું.‘અને તમારી ઉંમર કેટલી હશે ?’‘વોટ ? આઈ મીન તમે શા માટે પૂછો છો હું સમજી નથી શકતો. તમે મને તો ખૂની નથી સમજી રહ્યા ને ?’‘ઓકે. સમજાવું. તમને ...વધુ વાંચો