એન્તોન ચેખોવની લઘુકથાઓ

(23)
  • 3.8k
  • 0
  • 1.3k

આનંદ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા રાત્રીના બાર વાગ્યા હતા. મિત્યા કુલ્દ્રોવ, જેનો ચહેરો અત્યંત આનંદિત હતો અને જેના વાળ વાંકડીયા અને વિખરાયેલા હતા, તે પોતાના માતા-પિતાના ફ્લેટ તરફ દોડ્યો અને દરેક ઓરડાઓમાં ફરી વળ્યો. તેના માતા-પિતા ક્યારનાય ઊંઘી ગયા હતા. તેની બહેન પથારીમાં બેઠાબેઠા જે નવલકથા વાંચી રહી હતી તે તેનું અંતિમ પાનું વાંચી રહી હતી. નિશાળે જતા તેના ભાઈઓ પણ ઊંઘી ગયા હતા. “તું અત્યારે ક્યાંથી આવી ચડ્યો?” તેના માતા-પિતાથી આશ્ચર્યમાં ચીસ પડાઈ ગઈ. “એવું તો શું થયું છે?” “એ તો મને પૂછતા જ નહીં! મને તો આની કલ્પના જ ન હતી; ખરેખર આવું થશે એની

નવા એપિસોડ્સ : : Every Tuesday

1

આનંદ - એન્તોન ચેખોવ - 1

આનંદ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા રાત્રીના બાર વાગ્યા હતા. મિત્યા કુલ્દ્રોવ, જેનો ચહેરો અત્યંત આનંદિત હતો જેના વાળ વાંકડીયા અને વિખરાયેલા હતા, તે પોતાના માતા-પિતાના ફ્લેટ તરફ દોડ્યો અને દરેક ઓરડાઓમાં ફરી વળ્યો. તેના માતા-પિતા ક્યારનાય ઊંઘી ગયા હતા. તેની બહેન પથારીમાં બેઠાબેઠા જે નવલકથા વાંચી રહી હતી તે તેનું અંતિમ પાનું વાંચી રહી હતી. નિશાળે જતા તેના ભાઈઓ પણ ઊંઘી ગયા હતા. “તું અત્યારે ક્યાંથી આવી ચડ્યો?” તેના માતા-પિતાથી આશ્ચર્યમાં ચીસ પડાઈ ગઈ. “એવું તો શું થયું છે?” “એ તો મને પૂછતા જ નહીં! મને તો આની કલ્પના જ ન હતી ખરેખર આવું થશે એની ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો