આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી....વાત એક એવા શહેર ની... જેને સૌ વિધા ના ધામ થી ઓળખે છે, પટેલ સંકુલ અમરેલી..ઢગલાબંધ સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ, અરે ખાલી ભણવાંનુ જ નય ☺️ એક થી એક ચઢિયાતા રેસ્ટોરન્ટ, કેફે , અને ગાર્ડન.મનોરંજન માટે પણ એટલુ જ પ્રખ્યાત છે અમરેલી. અને તેમા પ્રખ્યાત પટેલ સંકુલલગભગ અહીયા જીંદગી અમદાવાદ જેવી જ છે પણ ફેર એટલો જ કે અહિયા ગુજરાતીઓ જીવે છે!!!!! જલસા કરવા ને કરાવવા ખુન મા જ હોય છે.બધા વચ્ચે અલગ પડે ગુજરાતી....બસ આજ શહેર ની એક સાંજ હતી, આસમાન પણ લાલ
નવા એપિસોડ્સ : : Every Friday
બે યાર (દોસ્ત સાથે ની દુનિયા)? - 1
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી....વાત એવા શહેર ની... જેને સૌ વિધા ના ધામ થી ઓળખે છે, પટેલ સંકુલ અમરેલી..ઢગલાબંધ સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ, અરે ખાલી ભણવાંનુ જ નય ☺️ એક થી એક ચઢિયાતા રેસ્ટોરન્ટ, કેફે , અને ગાર્ડન.મનોરંજન માટે પણ એટલુ જ પ્રખ્યાત છે અમરેલી. અને તેમા પ્રખ્યાત પટેલ સંકુલલગભગ અહીયા જીંદગી અમદાવાદ જેવી જ છે પણ ફેર એટલો જ કે અહિયા ગુજરાતીઓ જીવે છે!!!!! જલસા કરવા ને કરાવવા ખુન મા જ હોય છે.બધા વચ્ચે અલગ પડે ગુજરાતી....બસ આજ શહેર ની એક સાંજ હતી, આસમાન પણ લાલ ...વધુ વાંચો
બે યાર (દોસ્ત સાથે ની દુનિયા)? - 2
મારો અને મારી બહેન નમીરા કોલેજનો (સંકુલનો) F.Y.B.com પ્રથમ દિવસ એ મારા જીવનની એક મહત્વપૂર્ણ ઘટના છે. મારા માટે અવિસ્મરણીય દિવસ છે. મારા શાળાના દિવસો દરમિયાન મારા મોટા ભાઇ અને બહેન પાસેથી મને કોલેજના જીવનની ઝલક મળી. હું ખૂબ જ ઉત્સુકતાથી તે દિવસની રાહ જોતી હતી જ્યારે હું મારી કોલેજ જીવન શરૂ કરીશ. મેં વિચાર્યું હતું કે કોલેજ જીવન મને મુક્ત જીવન આપશે; અહીં નિયંત્રણો થોડા હશે અને શિક્ષકોનો ખતરો ઓછો હશે પરંતુ મારી કોલેજમાં ઉલ્ટું હતું જયા નિયમો બહુ જ કડક હતા છેવટે દિવસની ઝંખના અંદર આવી જ ગઈ. હું નવી આશાઓ અને આકાંક્ષાઓ સાથે કોલેજ પરિસરમાં પ્રવેશીને ...વધુ વાંચો
બે યાર (દોસ્ત સાથે ની દુનિયા )? - 3
बेशक थोड़ा इंतजार मिला हमको,पर दुनिया का सबसे हसीं यार मिला हमको,न रही तमन्ना अब किसी जन्नत की,तेरी दोस्ती वो प्यार मिला हमको।બધા ના ઈન્ટ્રો અપાય જાઈ છે. મેડમ બધા સ્ટુડન્ટ ને રીડિંગ કરવાનું કહે છે બધીજ છોકરી ઓ એકબીજા સાથે વાતો કરે છે કોલેજ બહું strick છે અને બધા લેકચરર ના નામ આપે છે તમને ખબર જ હશે કોઈ પણ સર મેડમ તેમના ઉપનામ વગર ના હોય કારણ કે મારી સિસ્ટર આજ કોલેજ માં તેમનુ સ્ટડી પૂરું કરે છે એટલે મને થોડા સર મેડમ ના નામ ઉપનામ ખબર હોય છે. આવી બધી વાતો પુરી થાય છે અને આવી ...વધુ વાંચો