સફર સ્વપ્નથી હકીકત સુધીની

(11)
  • 5.9k
  • 0
  • 2.5k

*સફર,સ્વપ્નથી હકીકત સુધીની* *ભાગ 1*કૃતાર્થ કાપડિયા ઉર્ફે કે.કે. આખી રાત જેલ માં રહ્યો પછી એની દોસ્ત શિવાની એને મળવા આવી.એ કે.કે.માટે એક તરફી લાગણી રાખતી હતી.4 વર્ષ થી કે.કે.ને મળી નહોતી.એને પરમનાં કૉલ થી ખબર પડી કે એનો દોસ્ત કે.કે.એક રૅપ કેસમાં ફસાયો છે અને જેલ માં છે.એને પહેલાં તો શૉક લાગ્યો. "કૃતાર્થ અને રૅપ?!! એ કૉલેજ માંકોઈ છોકરી સામે જોવા પણ રાજી નહોતો કેમકે એને પ્રખ્યાત મૉડેલ થવું હતું ,એનો ફોકસ ફક્ત એનું કેરિયર જ હતું. કૃતાર્થ અને એનો બેસ્ટ ફ્રેન્ડ પરમ રાઠોડ ગ્રેજ્યુએશન પૂરું કરી માયાનગરી મુંબઈ જતાં રહ્યાં હતાં. તો આ બધું શું અચાનક!

Full Novel

1

સફર સ્વપ્નથી હકીકત સુધીની - ભાગ 1

*સફર,સ્વપ્નથી હકીકત સુધીની* *ભાગ 1*કૃતાર્થ કાપડિયા ઉર્ફે કે.કે. આખી રાત જેલ માં રહ્યો પછી એની દોસ્ત શિવાની એને મળવા કે.કે.માટે એક તરફી લાગણી રાખતી હતી.4 વર્ષ થી કે.કે.ને મળી નહોતી.એને પરમનાં કૉલ થી ખબર પડી કે એનો દોસ્ત કે.કે.એક રૅપ કેસમાં ફસાયો છે અને જેલ માં છે.એને પહેલાં તો શૉક લાગ્યો. "કૃતાર્થ અને રૅપ?!! એ કૉલેજ માંકોઈ છોકરી સામે જોવા પણ રાજી નહોતો કેમકે એને પ્રખ્યાત મૉડેલ થવું હતું ,એનો ફોકસ ફક્ત એનું કેરિયર જ હતું. કૃતાર્થ અને એનો બેસ્ટ ફ્રેન્ડ પરમ રાઠોડ ગ્રેજ્યુએશન પૂરું કરી માયાનગરી મુંબઈ જતાં રહ્યાં હતાં. તો આ બધું શું અચાનક! ...વધુ વાંચો

2

સફર સ્વપ્નથી હકીકત સુધીની ભાગ - 2

*સફર,સ્વપ્ન થી હકીકત સુધીની* *ભાગ 2* કૃતાર્થ અને પરમ ઘરે આવ્યાં, રસ્તામાં કોઈ જ બોલ્યું નહોતું.ઘરે આવ્યા પછી બંને એ એકબીજાનેગળેલગાડ્યાઆંખોમાં પાણી ભરાઈ આવ્યા. કૃતાર્થ બોલ્યો," યાર શું ધાર્યુ'તું ને શું થઈ ગયું આપણે નામના કમાવા આવ્યા'તા ને ...." એ આગળ બોલી ન શકયો ડૂમો બાઝી ગયો.પરમ બોલ્યો," નામના તો ના જ મળી યાર પણ સાલું કહેવાય નહિ ને સહેવાય નહિ એવી સ્થિતિ થઈ ગઈ છે." આજે વીસ હજાર પણ એ લોકોને કરડતાં હતાં.રેન્ટ તો અપાઈ જશે એમ બોલી પરમ ફિક્કું હસ્યો. હવે ધીમે ધીમે એ લોકોને આ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો