"પ્રેમ" ની લવ સ્ટોરીઝ

(67)
  • 23.5k
  • 9
  • 10.2k

પ્રેમ જેવું નામ એવું જ.... અરે અરે ઊભા રહો... જેવું નામ એવું જ કામ નોતું.... બસ ખાલી નામ જ એનું પ્રેમ હતું. તો તમને હુ વાત કરવા માંગુ છું પ્રેમ ની.... જેનું બસ નામ જ પ્રેમ હતું... પ્રેમ તો એ હજી શોધે જ છે.... એના જીવન ની love stories... હા વાર્તાઓ... એક વાર્તા નઈ....બઉ બધી.... કદાચ લખવા બેસે પરિક્ષા સમજીને તો ૫ ૬ સપલીમેનટરી તો એક્સ્ટ્રા લેવી જ પડે...... હવે જેની પ્રેમ ની વાર્તાઓ આટલી બધી હોય તો એ પ્રેમ પણ કેવો જોરદાર હસે? અરે અરે વળી પાછા ... ઊંધું ના સમજો ...જોરદાર તો છે જ એ...સ્માર્ટ, ઈન્ટલીજન્ટ...દેખાવ માં પણ

Full Novel

1

પ્રેમ ની લવ સ્ટોરીઝ - 1

પ્રેમ જેવું નામ એવું જ.... અરે અરે ઊભા રહો... જેવું નામ એવું જ કામ નોતું.... બસ ખાલી નામ જ પ્રેમ હતું. તો તમને હુ વાત કરવા માંગુ છું પ્રેમ ની.... જેનું બસ નામ જ પ્રેમ હતું... પ્રેમ તો એ હજી શોધે જ છે.... એના જીવન ની love stories... હા વાર્તાઓ... એક વાર્તા નઈ....બઉ બધી.... કદાચ લખવા બેસે પરિક્ષા સમજીને તો ૫ ૬ સપલીમેનટરી તો એક્સ્ટ્રા લેવી જ પડે...... હવે જેની પ્રેમ ની વાર્તાઓ આટલી બધી હોય તો એ પ્રેમ પણ કેવો જોરદાર હસે? અરે અરે વળી પાછા ... ઊંધું ના સમજો ...જોરદાર તો છે જ એ...સ્માર્ટ, ઈન્ટલીજન્ટ...દેખાવ માં પણ ...વધુ વાંચો

2

પ્રેમ ની લવ સ્ટોરીઝ - 2

વેલકમ બેક... પ્રેમ ની દુનિયા માં તમારું સ્વાગત છે... તો પેહલો પ્રેમ તો પ્રેમ નો ફ્લોપ થાય ગયો.... વિચાર્યું સુ ને સુ થઈ ગયું.... દુખડા માં ગીત બેકગ્રાઉન્ડ માં વાગી રહ્યું હતું.... "ક્યાં સે ક્યાં હો ગયા.... બેવફા.... તેરે પ્યાર મે..." દુઃખ માં ૧૦ મુ તો પાસ થઈ ગયું.....ને હવે પ્રેમ એ દુઃખ માં પાછી સ્કૂલ બદલી નાખી... પેહલા પ્રેમ નો આઘાત હતો... રિઝલ્ટ સુધી ચાલ્યો.... ટકા સારા આયા એટલે વિશ્વ સુંદરી ભુલાઈ ગઈ....ને ધ્યાન ગયું ભણવામાં કે હવે સુ કરવું... સાયન્સ કે કોમર્સ.... ને હિંમત ભેર સાયન્સ લઈ લીધું.... સુ? ના રે પ્રેમ કઈ એક ની એક રીતે ...વધુ વાંચો

3

પ્રેમ ની લવ સ્ટોરીઝ - 3

કેમ છો? મજા માં છો ને? પ્રેમ ની પ્રેમ પ્રકરણ ની નવી વાર્તા કરવાની છે.... થોડું ટૂંક માં કહું આ વાર્તા માં થોડો કટાક્ષ છે..." ઈ.. મો.. શ.. ન...." ખૂબ વધારે છે ...કેમ કે આ પ્રેમ એ પ્રેમ ના જીવન નો સાચો પ્રેમ હતો..... એ પછી ખબર નઈ થશે કે નહીં..... પ્રેમ કહું છું હો.... અનુભવ તો માણસ ને આખી જિંદગી થયા જ કરે છે... તો ચાલો પ્રેમ ની દુનિયા ના સફર માં... વાર્તા ૩ - ૨ વાર દગો ખાઈ ચૂક્યા બાદ .. પ્રેમ પર થી વિશ્વાસ ઉઠી ગયો હતો મને...થયું હવે તો આપડા નસીબ માં છે જ નઈ.... ...વધુ વાંચો

4

પ્રેમ ની લવ સ્ટોરીઝ - ૪

હેલ્લો... રામ રામ ... પ્રેમ ની દુનિયા માં તમારું ફરી એક વાર હૃદય થી સ્વાગત કરું છું.... પ્રેમ થોડો ગયો હતો...ક્યાંય પ્રેમ ને પ્રેમ મળવાની આશા રહી નોતી.... આવા સુના સુના પ્રેમ ના જીવન માં ફરી એક વાર એક જોરદાર પ્રતિસાદ આવી પડ્યો.... તો ચાલો પ્રેમ ના જીવન માં ફરી એક આટો મારિયે અને એક ડૂબકી કરીએ એની ચોથી લવ સ્ટોરી માં... વાર્તા - ૪ "hi" રવિવાર ની મસ્ત સવાર માં મોડો મોડો હુ ઉઠ્યો... ઉઠતા સાથે આપડા બધાની એક કોમન આદત છે... ફોન જોવાની... મે પણ ઉઠતા સાથે ફોન ચેક કર્યો.... તો ઉપર ફેસબૂક મેસેન્જર પર કોઇનો મેસેજ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો