કાળજું કંપાવે તેવી અંધારી રાત... સુસવાટા મારતો ઝાડનાં પાંદડાંને અથડાતો પવન... ઘનઘોર વાદળોથી ઘેરાયેલું આકાશ રસ્તામાં પડેલા પાંદડાને ઉડાડીને અતિવેગથી એક ઘોડા ઉપર બેસેલો માણસ પસાર થાય છે. પાછો ક્ષણમાં સૂનકાર છવાઈ જાય છે. એક મોટી ઘટાદાર વડના વૃક્ષ જેવી હવેલી પાસે આવી ઘોડો ઊભો રહે છે. એ માણસ કાળા બૂટ પહેરી હવેલીની સીડીઓ ચડીને દરવાજા પાસે જઈ રહ્યો હતો. ટમ ટમ બુટ નો અવાજ આવી રહ્યો હતો. ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. કાળા બુટની સાથે કાળું પેન્ટ, ઢીંચણ ઢાંકે ત્યાં સુધીનો કોટ અને કોઈનું હૃદય ચીરી નાખે તેવું ધારદાર ચકુ તો હાથમાં ખરું. આકાશમાંથી વરસાદના પાણીના નાના
નવા એપિસોડ્સ : : Every Wednesday
એક અધુરી વાત - ભાગ ૧
કાળજું કંપાવે તેવી અંધારી રાત... સુસવાટા મારતો ઝાડનાં પાંદડાંને અથડાતો પવન... ઘનઘોર વાદળોથી ઘેરાયેલું આકાશ રસ્તામાં પડેલા પાંદડાને ઉડાડીને એક ઘોડા ઉપર બેસેલો માણસ પસાર થાય છે. પાછો ક્ષણમાં સૂનકાર છવાઈ જાય છે. એક મોટી ઘટાદાર વડના વૃક્ષ જેવી હવેલી પાસે આવી ઘોડો ઊભો રહે છે. એ માણસ કાળા બૂટ પહેરી હવેલીની સીડીઓ ચડીને દરવાજા પાસે જઈ રહ્યો હતો. ટમ ટમ બુટ નો અવાજ આવી રહ્યો હતો. ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. કાળા બુટની સાથે કાળું પેન્ટ, ઢીંચણ ઢાંકે ત્યાં સુધીનો કોટ અને કોઈનું હૃદય ચીરી નાખે તેવું ધારદાર ચકુ તો હાથમાં ખરું. આકાશમાંથી વરસાદના પાણીના નાના ...વધુ વાંચો