પુલકીત સાથે પ્રેમ લગ્ન કરી પ્રિયંકા મુંબઈ આવી ટ્રેનમાંથી ઉતરી રીક્ષા કરી પુલકીત એને એના ઘરે લઈ આવ્યો. ઘર સુધી પહોંચતા આજુબાજુ નું લોકેશન જોઈ પ્રિયંકાના મનમાં કંઈક સવાલો ઉઠવા લાગ્યા ઘરના દરવાજા સુધી પહોંચી એ પુલકિત સામું જોઈ રહી પુલકીત એ પ્રિયંકાને ઇગ્નોર કરતા તાળું ખોલ્યું અને કહ્યું ચાલ બેગ લઈને અંદર આવી જા. પ્રિયંકા ઘરમાં પ્રવેશી ઘર જોઈને મનમાં વિચારી રહી હતી વોટ ઈઝ ધીસ !!! શું છે આ? છી છી અહીંયા તો બહુ ગંદુ છે બધું..! મારે અહીંયા રહેવાનું છે આ બધા લોકો અહીંયા કઈ રીતે રહી શકે છે આટલી ગંદી જગ્યા માં!!!!? ઓ માય ગોડ! આવી
નવા એપિસોડ્સ : : Every Tuesday
અહંકારી પ્રેમ - 1
પુલકીત સાથે પ્રેમ લગ્ન કરી પ્રિયંકા મુંબઈ આવી ટ્રેનમાંથી ઉતરી રીક્ષા કરી પુલકીત એને એના ઘરે લઈ આવ્યો. ઘર સુધી પહોંચતા આજુબાજુ નું લોકેશન જોઈ પ્રિયંકાના મનમાં કંઈક સવાલો ઉઠવા લાગ્યા ઘરના દરવાજા સુધી પહોંચી એ પુલકિત સામું જોઈ રહી પુલકીત એ પ્રિયંકાને ઇગ્નોર કરતા તાળું ખોલ્યું અને કહ્યું ચાલ બેગ લઈને અંદર આવી જા. પ્રિયંકા ઘરમાં પ્રવેશી ઘર જોઈને મનમાં વિચારી રહી હતી વોટ ઈઝ ધીસ !!! શું છે આ? છી છી અહીંયા તો બહુ ગંદુ છે બધું..! મારે અહીંયા રહેવાનું છે આ બધા લોકો અહીંયા કઈ રીતે રહી શકે છે આટલી ગંદી જગ્યા માં!!!!? ઓ માય ગોડ! આવી ...વધુ વાંચો
અહંકારી પ્રેમ - 2
આગળના ભાગમાં આપણે જોયું કે પ્રિયંકા પુલકિત સાથે લગ્ન કરીને મુંબઈ આવે છે અને ઘરનું લોકેશન અને વાતાવરણ જોઈને થઈ જાય છે અને તેની મુલાકાત કેવી રીતે થઈ હતી એના વિશે એ વિચારે છે બસમાં બન્નેની મુલાકાત થાય છે અને પુલકિત નો ફોન આવે છે હવે આગળ... ફોન મૂકી પ્રિયંકા વિચારે છે શું કરવું!!!! આને મળવા જાઉં કે ના જાઉં!!!! પણ હું એને ઓળખું છું જ કેટલો!!?? પોતાની જાત સાથે જ સવાલ જવાબ કરતા થોડું વિચારીને નિર્ણય લીધો કે ના ના હમણાં આટલી ઉતાવળ કરવી સારી નથી. એક તો એ થોડો ચીપકું ટાઈપ છે જ મારે થોડો ટાઈમ લેવો ...વધુ વાંચો
અહંકારી પ્રેમ - 3
આગળ આપણે જોયું કે પ્રિયંકા લગ્ન કરીને મુંબઈ આવે છે અને પુલકિત નું ઘર જોઈને દંગ રહી જાય છે...... બંને ની મુલાકાત ....... અને એની બહેન નેહા સાથેના મતભેદ અને પુલકીત ના આવતા મેસેજ વગેરે ..હવે આગળ...... આમને આમ એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો. હવે તો રોજ પુલકીત ના ગુડ મોર્નિંગ ના મેસેજ આવવા લાગ્યા ક્યારેક જોક તો ક્યારેક શાયરી ધીરે-ધીરે પ્રિયંકાને આ બધું ગમવા લાગ્યું હતું. હવે તો રોજ પ્રિયંકા ને પણ પુલકિત ના મેસેજની આદત થઈ ગઇ હતી જાણે.... રિંગટોન વાગે એટલે તરત જ મોબાઈલ હાથમાં લઈને વાંચવા લાગી આજે પણ જેવો મેસેજ ની રીંગ વાગી કે ...વધુ વાંચો