કાર્તિકભાઈ રોજની માફક બગીચામાં સૌથી પહેલા હતાં. સમયના પાબંદ અને શિસ્તના આગ્રહી, એટલે બીજાની અનિયમિતતાથી હંમેશા અકળાતા. ઘડિયાળ સામે નજર કરતા, "આ 6.30 થઈ ગયાં છે છતાં કોઈ ના આવવાનાં અણસાર? સમયસર આવવામાં ક્યાં કોઈ માને છે?" કાર્તિકભાઈ અકળાઇને જાત સાથે વાત કરતા હતા. વાસુભાઈએ કાર્તિકભાઈને દૂરથી બાંકડા પર બેઠેલા જોઈ જોરથી, "ગૂડમોર્નિંગ, કેમ છો?" કહ્યું. એમના પત્ની, ગીરાબેને એમને ટોક્યા, "આમ શું તમે બૂમો પાડી બોલો છો?" "અરે, સાહેબનો ગુસ્સો ઠંડો કરવાનો અને એમના પ્રકોપથી બચવાનો પ્રયાસ છે આ." વાસુભાઈએ જવાબ આપ્યો. કાર્તિકભાઈ- " પધારો.... સમયસર આવ્યા...તમે! વાસુભાઈ - "હવે તમે તો જાણો છો, સાહેબ સવારે ઊઠવું એટલે અમારા

નવા એપિસોડ્સ : : Every Monday

1

અધૂરપ

કાર્તિકભાઈ રોજની માફક બગીચામાં સૌથી પહેલા હતાં. સમયના પાબંદ અને શિસ્તના આગ્રહી, એટલે બીજાની અનિયમિતતાથી હંમેશા અકળાતા. ઘડિયાળ સામે કરતા, "આ 6.30 થઈ ગયાં છે છતાં કોઈ ના આવવાનાં અણસાર? સમયસર આવવામાં ક્યાં કોઈ માને છે?" કાર્તિકભાઈ અકળાઇને જાત સાથે વાત કરતા હતા. વાસુભાઈએ કાર્તિકભાઈને દૂરથી બાંકડા પર બેઠેલા જોઈ જોરથી, "ગૂડમોર્નિંગ, કેમ છો?" કહ્યું. એમના પત્ની, ગીરાબેને એમને ટોક્યા, "આમ શું તમે બૂમો પાડી બોલો છો?" "અરે, સાહેબનો ગુસ્સો ઠંડો કરવાનો અને એમના પ્રકોપથી બચવાનો પ્રયાસ છે આ." વાસુભાઈએ જવાબ આપ્યો. કાર્તિકભાઈ- " પધારો.... સમયસર આવ્યા...તમે! વાસુભાઈ - "હવે તમે તો જાણો છો, સાહેબ સવારે ઊઠવું એટલે અમારા ...વધુ વાંચો

2

અધૂરપ - 2

ભાગ-2આપણે જોયું કે બગીચામાં હસી મજાક અને હળવાશની થોડી ક્ષણો બધાં માટે આખા દિવસ નું ભાથું છે, એક ટૉનિકનું કરે છે. બગીચામાં એક નવાં મહેમાનો, પલાશનું આગમન થાય છે...હવે આગળ.... પાહિનીને વાસુભાઈ અને ગીરાબેન પ્રત્યે અપાર લાગણી અને સ્નેહ ! એ હંમેશાં બન્નેનું ખૂબ ધ્યાન રાખતી, એક દીકરીની જેમ! વાસુભાઈ અને ગીરાબેન પણ પાહિનીને અઢળક વ્હાલ અને લાડ કરતાં. એ લોકોની આત્મીયતા જોઈ થતું ચોકકસ કોઈ ૠણાનુબંધ હશે. આવાં સંબંધો જવલ્લે જ જોવા મળે. રોજની જેમ બધાં ચાલવા ગયાં . પાહિની અને પલાશ બાંકડે બેસી વાતો કરતાં હતાં. પાહિનીએ કહ્યું, "કાલે આપણી વાત અધૂરી રહી ગઈ. હા, તું કહેતો હતો..તને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો