સફર અનંતપ્રેમનો

(11)
  • 4.2k
  • 0
  • 1.5k

આ પ્રથમ વાર્તા સાથે વાર્તાલેખનની શરૂઆત કરુ છું. હુ પ્રોફેશનલ લેખક તો નથી પણ લખાણની શરૂઆત કરી છે. જોડણી ભૂલ બદલ માફી આપવા નમ્ર વિનંતી. સવાર પડતાની સાથે આપણી રોબોટીક જીંદગી શરૂ થઈ જાય. જેમ સમય ભગાવતો હોય એમ આપણે દોડયા કરીએ. જીવનની રોજબરોજની એ ભાગદોડમાં મન હંમેશા કોઈનો સાથ જંખ્યા કરે છે. બસ એવુ લાગ્યા કરે કે એ હોય તો દિવસની શરૂઆત કંઈક અલગ જ હોત! બસ, આટલો વિચાર મનને વ્યથીત કરી દેવા પર્યાપ્ત હોય. પણ કહેવાય છે ને કે કુદરત કયારે શુ કરામત કરે તેની કોઈને ખબર નથી હોતી.તો આ પ્રણયગાથાની શરૂઆત થાય છે રાજ અને માન્યતાની એક લગ્ન પ્રસંગની મુલાકાતથી જેમાં બંનેમાંથી એકપણ ને ખબર નથી

નવા એપિસોડ્સ : : Every Monday

1

સફર અનંતપ્રેમનો - 1

આ પ્રથમ વાર્તા સાથે વાર્તાલેખનની શરૂઆત કરુ છું. હુ પ્રોફેશનલ લેખક તો નથી પણ લખાણની શરૂઆત કરી છે. જોડણી બદલ માફી આપવા નમ્ર વિનંતી. સવાર પડતાની સાથે આપણી રોબોટીક જીંદગી શરૂ થઈ જાય. જેમ સમય ભગાવતો હોય એમ આપણે દોડયા કરીએ. જીવનની રોજબરોજની એ ભાગદોડમાં મન હંમેશા કોઈનો સાથ જંખ્યા કરે છે. બસ એવુ લાગ્યા કરે કે એ હોય તો દિવસની શરૂઆત કંઈક અલગ જ હોત! બસ, આટલો વિચાર મનને વ્યથીત કરી દેવા પર્યાપ્ત હોય. પણ કહેવાય છે ને કે કુદરત કયારે શુ કરામત કરે તેની કોઈને ખબર નથી હોતી.તો આ પ્રણયગાથાની શરૂઆત થાય છે રાજ અને માન્યતાની એક લગ્ન પ્રસંગની મુલાકાતથી જેમાં બંનેમાંથી એકપણ ને ખબર નથી ...વધુ વાંચો

2

સફર અનંતપ્રેમનો - 2

તો આગળના પાર્ટમાં તમે જાયું કે કેવી રીતે રાજ અને માન્યતા એકબીજાને મળવા માટે તક શોધે છે?ત્યાથી આગળ...કુદરતની કરામત કોઈ કંઈ કરી શકતું નથી પણ જો બે વ્યક્તિના પ્રેમમાં ભવ્ય તાકાત હોય તો કુદરતને પણ કરામત તેમના પ્રેમપક્ષમાં કરવી પડે છે.અંતે નવા ભાભીના બેગ્સ રૂમમાં પડયા હતા ત્યાથી લઈ આવવા અને ગાડીમાં રાખવા માટે રાજની બહેને રાજને કહયું અને એ તરફથી સહેલીના આન્ટીએ માન્યતાને રાજને ઉપર રૂમમાં પડેલ બેગ્સ બતાવી દેવા કહયું. અને બંનેના મનમાં હર્ષની લાગણી ઉમટી પણ બહાર વ્યક્ત કરી શકાય તેમ નહોતું. આખરે એ પળ આવી જ ગઈ જયાં બંને એકાંતમાં સંવાદ રચી શકે. બંને ભીડથી અલગ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો