વિદેશી વાયરા... આજે સ્મિતા કૈક વધારે જ મોજમાં હતી. ગીત ગણ ગણતાં એણે મનોજની મનભાવતી વાનગીઓ બનાવી હતી. ટેબલ પ્રર નવી મેટ સાથે બટાકા વડા અને પુરણપૂરી વગેરે વાનગીઓ પીરસતા તેણે મનોજને બુમ મારી ,..ચાલો જમવા પછી બl ને ત્યાં જવાનું જલ્દીથી પરવારીને નીકળીએ. જમીને થોડો અlરl મ કર્યા પછી ચાર વાગ્યેજ બl ને ત્યાં બોપલ જવું છે એમ નકકી થયું. એટલે બl ની ઊંઘમાં પણ ડીસ્ટર્બ ન થાય. સાંજ નું તો ભાભીના હાથનું જમીને જ રાત્રે મોડા આવીશું એમ પણ મનમાં જ નકકી કરી લીધું હતું. ગઈકાલે રાત્રે જ કેનેડાથી નીલ અને નીરવ ના ફોનો આવ્યા

નવા એપિસોડ્સ : : Every Saturday

1

વિદેશી વાયરા .. - 1

વિદેશી વાયરા... આજે સ્મિતા કૈક વધારે જ મોજમાં હતી. ગીત ગણ ગણતાં એણે મનોજની વાનગીઓ બનાવી હતી. ટેબલ પ્રર નવી મેટ સાથે બટાકા વડા અને પુરણપૂરી વગેરે વાનગીઓ પીરસતા તેણે મનોજને બુમ મારી ,..ચાલો જમવા પછી બl ને ત્યાં જવાનું જલ્દીથી પરવારીને નીકળીએ. જમીને થોડો અlરl મ કર્યા પછી ચાર વાગ્યેજ બl ને ત્યાં બોપલ જવું છે એમ નકકી થયું. એટલે બl ની ઊંઘમાં પણ ડીસ્ટર્બ ન થાય. સાંજ નું તો ભાભીના હાથનું જમીને જ રાત્રે મોડા આવીશું એમ પણ મનમાં જ નકકી કરી લીધું હતું. ગઈકાલે રાત્રે જ કેનેડાથી નીલ અને નીરવ ના ફોનો આવ્યા ...વધુ વાંચો

2

વિદેશી વાયરા... - 2

નીલે નીરવ સાથે એક બે વાર વાત કરી હતી. અવારનવાર આ સમય દરમ્યાન મમ્મી પપ્પા સાથે વાત થતી ત્યારે અહીની પરિસ્થિતિનો અંદાજ તો તેને આપી જ દેવાયો હતો. એટલે એણે ટીકીટ મોકલી જ દીધી. આખરે અહીંથી તો છુટ્યા તેમ માની સ્મિતાબેન અને મનોજભાઈ નીલને ત્યાં જવાની ફલાઈટ પકડી. ચાર કલાકનો રસ્તો હતો વાનકુવર બહુ સુંદર શહેર છે. એમ તો આખો કેનેડા સુંદર દેશ છે... ભારતીયો ની અહી બહુ વસ્તી નથી તોય ઠીક ઠીક છે. સ્મિતાબેન અને મનોજ્ભlઈ ને ખબર નહી કે વાવાઝોડું અહી પણ તેમની જ રાહ જોઈ રહ્યું છે. કદાચ સરિતા અને સંગીતા એ એકબીજા સાથે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો