ઈચ્છાશક્તિથી સફળતા

(46)
  • 10.2k
  • 15
  • 4.5k

૧૯૯૦મા યુરોપના હંગેરી નામના દેશનો એક યુવાન વિશ્વનો સૌથી શ્રેષ્ઠ પીસ્તોલ શુટર બનવાની ખુબજ ઈચ્છા ધરાવતો હતો. તેના માટે તે દિવસ રાત મહેનત પણ કરતો હતો. પોતાની આવી દ્રઢ ઈચ્છાશક્તી અને સખત મહેનતને કારણે તે દેશના ટોપ ટેન શૂટર્સમા સ્થાન મેળવી અનેક મોટા ખીતાબો પોતાને નામ કરી શક્યો હતો. હવે તેનુ સ્વપ્ન હતુ ૧૯૪૦ના ટોકિયો ઓલંપીક્સમા ગોલ્ડ મેડલ જીતવાનુ. પણ નશીબને કદાચ તે મંજુર ન હતુ. તેઓ જ્યારે આર્મી ટ્રેઇનિંગ લઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે એક હેન્ડ ગ્રેનેડ તેમના હાથમાજ ફુટી ગયો અને તેમણે એ હાથ ગુમાવી દીધો કે જે હાથે તેઓ શૂટિંગ કરતા હતા. આ રીતે તેમનુ

Full Novel

1

ઈચ્છાશક્તિથી સફળતા - 1

૧૯૯૦મા યુરોપના હંગેરી નામના દેશનો એક યુવાન વિશ્વનો સૌથી શ્રેષ્ઠ પીસ્તોલ શુટર બનવાની ખુબજ ઈચ્છા ધરાવતો હતો. તેના માટે દિવસ રાત મહેનત પણ કરતો હતો. પોતાની આવી દ્રઢ ઈચ્છાશક્તી અને સખત મહેનતને કારણે તે દેશના ટોપ ટેન શૂટર્સમા સ્થાન મેળવી અનેક મોટા ખીતાબો પોતાને નામ કરી શક્યો હતો. હવે તેનુ સ્વપ્ન હતુ ૧૯૪૦ના ટોકિયો ઓલંપીક્સમા ગોલ્ડ મેડલ જીતવાનુ. પણ નશીબને કદાચ તે મંજુર ન હતુ. તેઓ જ્યારે આર્મી ટ્રેઇનિંગ લઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે એક હેન્ડ ગ્રેનેડ તેમના હાથમાજ ફુટી ગયો અને તેમણે એ હાથ ગુમાવી દીધો કે જે હાથે તેઓ શૂટિંગ કરતા હતા. આ રીતે તેમનુ ...વધુ વાંચો

2

ઈચ્છાશક્તિથી સફળતા - 2

માણસ આજે ચંદ્ર ઉપર જઇ આવ્યો છે, મંગળ સુધી પોતાના યાન મોકલે છે, ધગધગતા જોઇ પણ ન શકાય તેવા પણ અભ્યાસ કરી બતાવે છે, અનેક ફીટ ઉંચાઇએ માત્ર દોરડા પર ચાલી બતાવે છે, અનંત આકાશમા ઉડી બતાવે છે, હિમાલય પર ચઢી બતાવે છે, ટુંકમા એવા તમામ કાર્યો કરી બતાવે છે કે જે પ્રથમ નજરેતો બીલકુલ અશક્ય લાગતા હોય. તો આવા કામ કરવાની શક્તી તેનામા ક્યાથી આવી ? તેમને આવુ બધુ કરવાની પ્રેરણા ક્યાંથી મળે છે ? જો તમે આજ પ્રશ્ન આવા સાહસો કરનાર વ્યક્તીઓને પુછશો તો તેઓનો જવાબ એકજ હશે, "ઇચ્છાશક્તી". આમ જો માત્ર મજબુત ઇરાદાઓ દ્વારા ...વધુ વાંચો

3

ઈચ્છાશક્તિથી સફળતા - 3

કોઇ પણ મહાન કાર્યને અંજામ આપવા માટે હીંમત, સાહસ, શૌર્યથી પડકારોનો સામનો કરવો પડતો હોય છે, આવા પળકારોનો સામનો શક્તી પણ ઇચ્છાશક્તીમાથીજ ઉત્પન્ન થતી હોય છે. દા.ત.તમને ચાલતી બસેથી કુદવાનુ કહેવામા આવે તો તમે નહીંજ કુદો પણ જો એ બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હોય, ઉપરથી તેમા આગ પણ લાગી હોય અને બચવાનો કોઇ રસ્તોજ ન હોય તો કદાચ પોતાનો જીવ બચાવવા માટે સૌથી પહેલા તમેજ કુદવાના હતા ખરૂને !! તો અહી ચાલતી બસે કુદવાની હીંમત તમારામા ક્યાંથી આવી ? તમે તમારા જીવનને બચાવવા ઇચ્છતા હતા એટલેજને ! આમ દરેક પ્રકારના અશક્ય લાગતા કે પળકારજનક કામ કરવાની હીંમત ...વધુ વાંચો

4

ઈચ્છાશક્તિથી સફળતા - 4

ટીપ્સ૧) રોલમોડેલ નક્કી કરો. ઇચ્છાશક્તીને બૂસ્ટ કરવા માટે સૌપ્રથમતો તમારે જેવા બનવુ છે અથવાતો તમને જે વ્યક્તીના કાર્યોથી વધારે મળતુ હોય તેમનો રોલમોડેલ તરીકે સ્વીકાર કરો, તેમની કાર્યપધ્ધતી, સુટેવો, ગુણ-આવળતોનો અભ્યાસ કરો અને તેમની સુચનાઓનુ પાલન કરો. તે વ્યક્તીના સતત સંપર્કમા રહો અથવાતો તેઓની વાતો, વ્યાખ્યાનો કે ચર્ચાઓ સાંભળતા રહો જેથી ઉત્સાહનો અનુભવ કરી શકાશે, કંઇક નવાજ સ્પીરીટનો અનુભવ કરી શકાશે જે તમારી ઇચ્છાશક્તીને બૂસ્ટ કરશે, તેમા વધારો કરશે તેમજ તમને નવી રાહ ચીંધી માર્ગદર્શન પણ આપતા રહેશે.૨) ઇચ્છા જાગૃત કરવા માટે એમ વિચારો કે હુજ શા માટે ગરીબ રહુ ? હુજ શા માટે નિષ્ફળ થાવ ? મારો જન્મ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો