ચાહત - એક લવ સ્ટોરી

(143)
  • 35.1k
  • 37
  • 14.7k

જય સ્વામિનારાયણ શિમલા માં જયારે શરદી ની ઋતુ હતી, ધીમો ધીમો બરફનો વરસાદ અને કોહરો જાણે આખા શિમલા ને મનમોહક ચમકતું હોય એવું દ્રશ્ય ઉભું કરતું હતું ને જોવાલાયક પણ હતું, આખું શહેર જાણે બરફ ની ચાદર માં લિપ્તાનું હોય એવું સુંદર મજાનું દ્રશ્ય લાગી રહ્યું હતું, ત્યારે ત્યાંના સ્ટેશન માં બપોર ના 1 વાગ્યા હતા અને બરફના વરસાદ ને અને કોહરા ને લીધે ટ્રેન પણ 3 દિવસ માટે રદ

Full Novel

1

ચાહત - એક લવ સ્ટોરી - 1

જય સ્વામિનારાયણ શિમલા માં જયારે શરદી ની ઋતુ હતી, ધીમો ધીમો બરફનો વરસાદ અને કોહરો જાણે આખા શિમલા ને મનમોહક ચમકતું હોય એવું દ્રશ્ય ઉભું કરતું હતું ને જોવાલાયક પણ હતું, આખું શહેર જાણે બરફ ની ચાદર માં લિપ્તાનું હોય એવું સુંદર મજાનું દ્રશ્ય લાગી રહ્યું હતું, ત્યારે ત્યાંના સ્ટેશન માં બપોર ના 1 વાગ્યા હતા અને બરફના વરસાદ ને અને કોહરા ને લીધે ટ્રેન પણ 3 દિવસ માટે રદ ...વધુ વાંચો

2

ચાહત - એક લવ સ્ટોરી - 2

હવે આગળ, સ્ટેશન પર બપોર ના પોણા 4 વાગ્યા છે, હજી પણ બરફ નો વરસાદ ધીમો -ધીમો વરસી રહ્યો છે, ચારે બાજુ પહાડો બરફ ની ચાદર થી અને સૂરજ ની થોડીક કિરણો થી મનમોહક દ્રશ્ય ખીલી ઉઠ્યું છે, નીચે રેલવે ના પાટા પર પણ બરફ પથરાયેલો છે આખું શિમલા જાણે સ્વર્ગ હોય તેવી અનુભૂતિ હતું, ખુબ જ સુંદર દ્રશ્ય, હવે તેમાં એક છોકરા ની એન્ટ્રી થાય છે તેમની પાસે એક સાયકલ હોય છે ...વધુ વાંચો

3

ચાહત - એક લવ સ્ટોરી - 3

હવે આગળ, સ્ટોરી પહેલા બધા ના નામ તમને જણાવી દવ, યુવક નું નામ =જોન સિબાસ્ટિયન, સ્ટેશન માસ્ટર = મિશેલ બોન્ડ, ચા વાળો છોકરો = મયંક રમેશ,. સ્ટેશન માસ્ટર ની ઓફીસ માં તે (પૉલ )અને મયંક વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઓફીસ ના દરવાજે નોક થઈ અને અવાજ પણ આવ્યો કે 'mey i coming sir' જોયું તો તે યુવક નો અવાજ હતો, તે જોતા જ પૉલ એ (સ્ટેશન માસ્ટર ) તેમને તરત જ એક નાની સ્માઈલ આપતા સામે વાળી ખુરશી પર બેસવાનું કહે છે, અને ...વધુ વાંચો

4

ચાહત - એક લવ સ્ટોરી - 4

હવે આગળ, મેં તેમની પર ગુસ્સો કર્યો ને- તેમની ઓફીસ ની બહાર જોરથી હાથ પછાડ્યો અને મને તેમના પર ગુસ્સો આવ્યો પણ તેની તરફ વધારે ધ્યાન નો દેતા ત્યાંથી જલ્દી થી ટેક્સી માં બેસી ને આગળ તેણે શોધવા નીકળી પડ્યો મને ખબર નહોતી કે હું ક્યાં જઈ રહ્યો છું બસ મને ખાલી તેની (વાઈફ )જ ચિંતા હતી હું ગાડી માં બેસી તેની જ યાદો માં હતો ત્યારે મને યાદ આવ્યું કે તે મને ફોન માં ફોટા મોકલતી હતી મેં વિચાર્યું કે ...વધુ વાંચો

5

ચાહત - એક લવ સ્ટોરી - 5

હવે આગળ, ત્યાં તે બન્ને બાજુ શોધ્યા કરે છે પણ તેમની પત્ની નો કોઈ પતો મળતો નથી, પાણી માં તે ઠેઠ ઊંડે લગી પહોંચી જાય છે પાણી ખુબ જ ઠંડુ હોવાને કારણે તે વધારે વખત પાણી માં ટકી શકતો નથી અને ત્યાં જ બેભાન થઈ જાય છે, બેભાન જોતા જ ત્યાં કિનારે ઉભેલા ગોતાખોર તેમને પાણી માં થઈ લઈ ને કિનારા તરફ લઈ જઈને ત્યાં જ સુવરાવી દે છે,.થોડોક સમય જતા, તે બેભાન માંથી ભાન માં આવે છે,. ત્યાં જ ...વધુ વાંચો

6

ચાહત - એક લવ સ્ટોરી - 6

હવે આગળ, જ્હોન હોસ્પિટલના રૂમમાં અંદર જાય ને જોવે છે કે તેની પત્ની (મેરી ) આસપાસ ડોક્ટરો અને નર્સ ની ટીમ ઉભી હતી અને વચ્ચે તેમની પત્ની લોહી લુહાણ હાલત માં પડી હતી તેમના છેલા શ્વાસ લઈ રહી હતી જ્હોન તરત જ તેમની પાસે બેસીને તેમનો હાથ તેમના હાથ પર લઈ તેમને પૂછે છે કે આ કેવી રીતે થયું (પાગલ બની જાય છે ઘડીક ) તેમની પત્ની (મેરી ) માથા માંથી, પેટ માંથી લોહી વહેતુ જોઈ તે ડોક્ટર ને પૂછે કે, જ્હોન : ડોક્ટર આ કેવી રીતે થયું,. ડોક્ટર : અહીં એક આસપાસ ...વધુ વાંચો

7

ચાહત - એક લવ સ્ટોરી - 7

હવે આગળ, જ્હોન પોતાની દીકરી હાથ માં લઈને તેને રમાડી રહ્યો હોય છે ત્યારે તેને અચાનક યાદ આવે છે કે તે દાદી ને કહે છે કે તમને મને કેમ ઓળખી ગયા અને આ મારી દીકરી છે તે તમને કેમ ખબર..... ત્યાં દાદી બોલ્યા કે તેણી એ તમારો ફોટો બતાડ્યો હતો અને અમે બન્ને ડોક્ટર છીએ અને હું અહીં સેવા કરવા આવી છું એમ તેમને મને ઈશારા થી સમજાવ્યું હતું એમ તે દાદી એ પેલા વ્યક્તિ દ્વારા કહ્યું હતું, ત્યાં જ્હોન એ કહ્યું કે પેલા વ્યક્તિ મારફત ...વધુ વાંચો

8

ચાહત - એક લવ સ્ટોરી - 8 - છેલ્લો ભાગ

(સ્ટોરી કહેતા પહેલા તમારા બધા લેખક મિત્રો નો આભાર કહેવા માંગુ છું, તમે મારી ચાહત - એક લવ સ્ટોરી જે પ્રતિસાદ આપ્યો છે તે બદલ તમારા બધા ને દિલ થી આભાર વ્યક્ત કરું છું ને આશા છે તમે મારી બીજી સ્ટોરી ઓ ને પણ આટલો આદર આપશો THANKYOU SO MUCH.) ( આપણે જોયું કે જ્હોન તેની પત્ની નું મોત થતા તે એક જંગલ જેવા ગામડા માં જાય છે ને તેને ત્યાં તેની નાની દીકરી જે તેની પત્ની અહીં ગામડા માં આવી હશે ને એક વૃદ્ધ દાદી એ તેમની દેખભાળ કરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો