''સપનું''તૃપ્તિ, વડોદરાના મધ્યમવર્ગ પરિવારની ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાની લાડકી દીકરી. એણે બારમા સુધી વડોદરામાં અભ્યાસ કર્યા પછી અમદાવાદની એન્જીયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો હતો. રીના, શીતલ અને શિખા ની સાથે લો ગાર્ડન પાસે આવેલા એક P. G. માં રહેતી હતી.સવારથી સાંજ સુધી ચારેય બહેનપણીઓ સાથે જ રહેતી. સાંજે ચારેય લો ગાર્ડન પાસેની રોજની નક્કી કરેલી જગ્યાએ બેસવા જતી. ક્યારેક P.G.માં જમવામાં ભાવતું ના મળ્યું હોય ત્યારે બહાર કંઈક નાસ્તો પણ કરી લેતી.એ લોકો જ્યાં રોજ સાંજે બેસતાં, ત્યાં સામે જ કેટલાંક નાના-મોટા છોકરાઓ પોત-પોતાના ઘોડાઓ લઈને ઉભા રહેતા.તૃપ્તિ રોજ એમાંનાં એક સફેદ ઘોડાને તાકતી રહેતી.રીના, શીતલ, શિખા અને તૃપ્તિમાં બબ્બેની

Full Novel

1

સપનું (ભાગ-૧)

''સપનું''તૃપ્તિ, વડોદરાના મધ્યમવર્ગ પરિવારની ત્રણ ભાઈ બહેનમાં સૌથી નાની લાડકી દીકરી. એણે બારમા સુધી વડોદરામાં અભ્યાસ કર્યા પછી અમદાવાદની કોલેજમાં પ્રવેશ લીધો હતો. રીના, શીતલ અને શિખા ની સાથે લો ગાર્ડન પાસે આવેલા એક P. G. માં રહેતી હતી.સવારથી સાંજ સુધી ચારેય બહેનપણીઓ સાથે જ રહેતી. સાંજે ચારેય લો ગાર્ડન પાસેની રોજની નક્કી કરેલી જગ્યાએ બેસવા જતી. ક્યારેક P.G.માં જમવામાં ભાવતું ના મળ્યું હોય ત્યારે બહાર કંઈક નાસ્તો પણ કરી લેતી.એ લોકો જ્યાં રોજ સાંજે બેસતાં, ત્યાં સામે જ કેટલાંક નાના-મોટા છોકરાઓ પોત-પોતાના ઘોડાઓ લઈને ઉભા રહેતા.તૃપ્તિ રોજ એમાંનાં એક સફેદ ઘોડાને તાકતી રહેતી.રીના, શીતલ, શિખા અને તૃપ્તિમાં બબ્બેની ...વધુ વાંચો

2

સપનું (ભાગ-૨)

સપનું (ભાગ-૨)રોજ સાંજનો એજ સિલસિલો ચાલુ જ રહ્યો. શિખાએ તૃપ્તિને સમજાવવાનો ફરી એક વખત વ્યર્થ પ્રયત્ન કરી જોયો.શિખા : તું જે કરે એ સમજી વિચારીને કરજે. હું તો તને હજુ પણ ના જ પાડુ છું કે આમાં આગળ ના વધતી.''તૃપ્તિ : ''શિખા, મેં બહુ જ વિચાર્યું છે, જાણું છું કે આ નિર્ણય કદાચ ખોટો હોઈ શકે છે. પણ હવે પીછેહઠ કરી શકું એમ નથી.''શિખા : ''ઓકે, જો હું તારી બેસ્ટ ફ્રેન્ડ છું. તું જેમાં ખુશ હોઇશ એમાં હું તને સાથ આપીશ. મને તને સમજાવવા જેવું લાગ્યું એટલું સમજાવી દીધું. હવે તું કે એમ, બસ ?'' ( બંને ફ્રેન્ડ એકબીજાને ...વધુ વાંચો

3

સપનું (ભાગ-૩) - છેલ્લો ભાગ

સપનું (ભાગ-૩)તૃપ્તિ અને શિખાએ નક્કી કર્યું હતું, કે જ્યાં સુધી તૃપ્તિ સામેથી ના કહે ત્યાં સુધી શિખાએ ફોન કરવો પણ જે ડર હતો એવું કંઈ જ થયું નહીં અને એક મહિનો પૂરો પણ થઈ ગયો. ચેતનના મામાએ કિરીટભાઈને ફોન કરી, બંનેને અમદાવાદ મોકલી આપવાનું નક્કી કર્યું. તૃપ્તિએ શિખાને ફોન કરી ત્યાંની પરિસ્થિતિનો અણસાર લેવા પ્રયત્ન કર્યો.શિખાએ કહ્યું, ''તું ગઈ, એ રાત્રે જ તારા મમ્મીનો મારા ઉપર ફોન આવ્યો હતો.. તારા વિશે પછ્યુ હતું..બહુ જ રડતાં હતા..હું તારા વિશે કાઈ જાણતી નથી એમ ખોટું બોલીને મેં એમને સાંત્વન આપવા પ્રયત્ન પણ કર્યો હતો..પછી તારા પપ્પાએ એમના હાથમાંથી ફોન લઇ અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો