સાંજે પાંચેક વાગ્યાની આસપાસ બીજા માળની બાલ્કનીમાં રોકી આરામથી બેઠો બેઠો એક નોવેલ રીડ કરી રહ્યો હતો.. ત્યાં જ બાજુના ગ્લાસટેબલ પર મુકેલો એનો સ્માર્ટફોન રણક્યો.. એણે કોલ રિસીવ કર્યો.. સામેથી એક વ્યક્તિનો આવાજ આવ્યો.. ''સર, ઇન્ફર્મેશન મળી છે કે આજે અત્યારે જ ડેવિડ કોઈ ડીલ કરવા જઈ રહ્યો છે કાફેહાઉસમાં..'' એટલું સાંભળતા જ એનું ગરમલોહી ઉકળી ઉઠ્યું.. ''વાત સો ટકા સાચી છે ને..?'' ''હા સર.. એ ત્યાં

નવા એપિસોડ્સ : : Every Wednesday & Saturday

1

ચાંદ કા ટુકડા - 1

સાંજે પાંચેક વાગ્યાની આસપાસ બીજા માળની બાલ્કનીમાં રોકી આરામથી બેઠો બેઠો એક નોવેલ રીડ કરી રહ્યો હતો.. ત્યાં બાજુના ગ્લાસટેબલ પર મુકેલો એનો સ્માર્ટફોન રણક્યો.. એણે કોલ રિસીવ કર્યો.. સામેથી એક વ્યક્તિનો આવાજ આવ્યો.. ''સર, ઇન્ફર્મેશન મળી છે કે આજે અત્યારે જ ડેવિડ કોઈ ડીલ કરવા જઈ રહ્યો છે કાફેહાઉસમાં..'' એટલું સાંભળતા જ એનું ગરમલોહી ઉકળી ઉઠ્યું.. ''વાત સો ટકા સાચી છે ને..?'' ''હા સર.. એ ત્યાં ...વધુ વાંચો

2

ચાંદ કા ટુકડા - 2

ચાંદ કા ટુકડા -૨ નિધીએ જે કર્યું એ જોયા અનુએ એના તરફ મોં ચડાવી લીધું.. નિધીએ ગ્રોસરી ભેરલું બેગ એના હાથમાં આપ્યું.. અને સ્ફુટી સ્ટાર્ટ કરી એને બેસવા કહ્યું.. અનુ ચૂપચાપ એમ જ બેસી ગઈ.. રસ્તામાં નિધીએ એનો સેડ મૂડ જોયો એટલે પૂછ્યું.. ''શુ થયું યાર..?'' પણ અનુ એ એની વાતનો કોઈ જવાબ ન આપ્યો.. એટલે નિધિ સીધી જ મુદા પર આવી.. ''કોણ હતો એ ...વધુ વાંચો

3

ચાંદ કા ટુકડા - 3

નિધી અનુથી વધારે સમય નારાજ નોહતી રહી શકતી.. એટલે એ આ બધું ક્યારે ભૂલી ગઈ એની એને પણ ખબર રહી.. અનુ એ જયારે એને આ વિષયમાં પૂછ્યું ત્યારે એણે પાછલી બધી જ નારાજગી ભૂલી એની મદદ કરવાનું વિચાર્યું.. ''યાર, એક કામ કર.. એના ઘરે એક લેટર મોકલ..'' ''લેટર.. અરે ઈન્ટરનેટ નો જમાનો છે ને તું મને..'' નિધીએ એની વાત કાપતા કહ્યું.. ''તારો આ મિસ્ટર ગુમનામ મને ઈન્ટરનેટમાં ક્યાંય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો