પ્રસ્તાવના કહેવાય છે કે આ દુનિયા દોરંગી છે.અહીંયા દરેક પ્રકારના માણસો જોવા મળે છે.સૌ પોત પોતાની વિચારધારા મુજબ જીવે છે.પણ કહેવાય છે કે સત્ય અને અસત્ય બંને સાથે ના હોય. આ નોવેલ એક સંગ્રામ છે સત્ય અને અસત્ય વચ્ચેનો, આ સંગ્રામ છે સ્વાર્થ અને નિઃસ્વાર્થ વચ્ચેનો.તો શરૂ કરીએ આ સંગ્રામ - યુદ્ધસંગ્રામ.******************************************** મુંબઇ - ભારતની માયાનાગરી કે જે કોઈ દિવસ અટકતી નથી.આ શહેર ફિલ્મનગરી,બિઝનેસ હબ માટે પ્રખ્યાત છે તોઅન્ડરવર્લ્ડ માટે બદનામ છે.આ ઉપરછલ્લા શાંત જણાતા શહેરમાં અંદરનો કોલાહલ ધ્રુજાવી નાખે એટલો ખતરનાક છે.સૌ કોઈ પોતાની રચેલી દુનિયામાં
નવા એપિસોડ્સ : : Every Wednesday
યુદ્ધસંગ્રામ - ૧
પ્રસ્તાવના કહેવાય છે કે આ દુનિયા દોરંગી છે.અહીંયા દરેક પ્રકારના જોવા મળે છે.સૌ પોત પોતાની વિચારધારા મુજબ જીવે છે.પણ કહેવાય છે કે સત્ય અને અસત્ય બંને સાથે ના હોય. આ નોવેલ એક સંગ્રામ છે સત્ય અને અસત્ય વચ્ચેનો, આ સંગ્રામ છે સ્વાર્થ અને નિઃસ્વાર્થ વચ્ચેનો.તો શરૂ કરીએ આ સંગ્રામ - યુદ્ધસંગ્રામ.******************************************** મુંબઇ - ભારતની માયાનાગરી કે જે કોઈ દિવસ અટકતી નથી.આ શહેર ફિલ્મનગરી,બિઝનેસ હબ માટે પ્રખ્યાત છે તોઅન્ડરવર્લ્ડ માટે બદનામ છે.આ ઉપરછલ્લા શાંત જણાતા શહેરમાં અંદરનો કોલાહલ ધ્રુજાવી નાખે એટલો ખતરનાક છે.સૌ કોઈ પોતાની રચેલી દુનિયામાં ...વધુ વાંચો
યુદ્ધસંગ્રામ - ૨
કાર્તિક પોતાની કેબિનમાં જઈને જોરથી ફાઈલને ફેંકે છે."સાલો બચી ગયો આજે જો ત્યાં તે આવ્યો નહોત તો ....પણ હવે બચી શકે "કોન્સ્ટેબલ ભોંસલે કેબીન આવે છે અને કહે છે " સર એક જબરદસ્ત માહિતી મળી છે દાદર કેસ વિશેની" કાર્તિકની આંખોમાં ચમક આવે છે "બોલ જલ્દી શુ માહિતી મળી છે ? ""સર દાદર બૉમ્બ બ્લાસ્ટ થયો તેના દોઢ કલાક પહેલા મુંબઇ એરપોર્ટ પરથી સલીમ છુરી અને ઇકબાલ શર્મા ( શર્મા અટક કેમ છે તે હાલ પૂરતું સસ્પેંસ છે) દુબઇ જવા માટે નીકળ્યા હતા." "હમ્મ.. તેઓ અત્યારે ક્યાં દેશમાં છે અને તેમના ફોન નંબરની એક્ઝેટ લોકેશન મને હમણાં જ જોઈએ. " સર,થોડું મુશ્કેલ ...વધુ વાંચો
યુદ્ધસંગ્રામ - ૩
સુરત-ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું આ શહેર તેની અંદર ઘણા રાઝ દફન કરીને બેઠું છે.આજે જે ચમક તે આજથી વર્ષો પહેલા નહોતી. તારીખ : ૨૦/૧૧/૧૯૮૯મારો જન્મ સુરતના નાનકડા ગામ થયો.આજે મારુ ગામ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે.પણ મારા જન્મથી હું જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં સુધી ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી.મારા માતા પિતા પાસે રહેવા માટે ઘર પણ નોહતું.હું ત્યાંની ગામની શાળામાં સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો.સાત ધોરણ પછી હું મજૂરી કામમાં જોડાવાનો હતો.પણ મારા પિતાજી ઇચ્છતા હતા કે હું ભણીને મોટો આદમી બનું જેથી કરીને મારુ નામ સન્માનથી મારા સમાજમાં લેવાય એટલે મેં નજીકના શહેરની સરકારી સ્કુલમાં દાખલ ...વધુ વાંચો
યુદ્ધસંગ્રામ - ૪
હું બીજા દિવસે સવારે સ્કૂલે જવા નીકળ્યો આજે મારા પપ્પા મને મુકવા આવવાના નોહતા એટલે હું એકલો જતો હતો અચાનક મારી નજર સામે આવેલી ચાની દુકાન પર પડી . કાલે જે છોકરાએ મને બચાવ્યો તે ત્યાં કામ કરતો હતો હું તરત જ દુકાન પાર ગયો મને જોઈને તે ઓળખી ગયો તે મારી નજીક આવ્યો અને કહ્યુ , ' અહીંયા સુ કામ આવ્યો છે ?"મેં કહ્યું , "હું તમારો આભાર માનવા આવ્યો છું કાલે તમે મને બચાવ્યો એટલે.." વચ્ચેથી મારી વાત કાપીને તે બોલ્યો , "હા હવે નીકળ અહીંથી આ બહું ખરાબ વિસ્તાર છે" એ ચાલવા લાગ્યો . મેં પૂછ્યું ...વધુ વાંચો
યુદ્ધસંગ્રામ - ૫
આદિત્ય : હું આજે ઘરે પોહચ્યો અને જમીને સૂતો હતો ત્યાં બહારથી અવાજ આવ્યો હું આ સાંભળીને બહાર તો મેં જોયું કે કેટલાક માણસો એક છોકરીને ઉઠાવીને લાઇ જતા હતા અને તેની પાછળ તેના માબાપ પણ રડતા રડતા જતા હતા.મેં તરત પોલીસને ફોન કર્યો પોલિસ આવીને મને પકડીને પોલીસ સ્ટેશન લઇ ગઇ અને મને જેલમાં પુરી દીધો મેં બોઉ વિરોધ કર્યો કે આમ મને કેમ પકડ્યો ? તો એમને મને ચૂપ રહેવાનું કીધું અને બોલ્યો , જો તારા માં-બાપ ની સલામતી જોઈતી હોય તો તારો ગુનો સ્વીકાર લે .મેં કીધું , કયો ગુનો? મેં કોઈ ગુનો નથી કર્યો . તો ...વધુ વાંચો