Inner Engineeringસપ્ટેમ્બર 20 2016 માં પ્રકાશિત થયેલી સદગુરૂ દ્વારા લિખિત આ બુક new york times bestsellerthe રહી ચૂકી છે. આ બુક સાત ભારતીય ભાષાઓમાં અવેલેબલ છે. આધ્યાત્મિકતા એક ગંતવ્ય છે એવી લોકોની ભુલ ભરેલી માન્યતા હોય છે.આપણે ફક્ત માત્ર આપણું ચિંતન વધારવાના હેતુ વગર જ જીવનને જોવાની જરૂરિયાત છે.લેખક સદગુરુ જન્મથી જ શંકાશીલ હતા કોઈપણ નિષ્કર્ષ કાઢવાની જરૂરિયાત સમજ્યા વગર બધી જ બાબતો પર પ્રશ્ન કરતા મનુષ્યને પોતાની પાસે જે પણ છે ત્યાંથી હંમેશાં વધારે મેળવવા માટેની ઉત્કટ ઇચ્છા હોય છે એટલે કે જે ક્ષણે મનુષ્ય પોતાની સીમાઓ પ્રત્યે સભાન થાય છે તો તે તેને તોડવા
Full Novel
સદગુરૂ - ઈન્નર એન્જિનિયરિંગ - ૧
Inner Engineeringસપ્ટેમ્બર 20 2016 માં પ્રકાશિત થયેલી સદગુરૂ દ્વારા લિખિત આ બુક new york times bestsellerthe રહી ચૂકી છે. બુક સાત ભારતીય ભાષાઓમાં અવેલેબલ છે. આધ્યાત્મિકતા એક ગંતવ્ય છે એવી લોકોની ભુલ ભરેલી માન્યતા હોય છે.આપણે ફક્ત માત્ર આપણું ચિંતન વધારવાના હેતુ વગર જ જીવનને જોવાની જરૂરિયાત છે.લેખક સદગુરુ જન્મથી જ શંકાશીલ હતા કોઈપણ નિષ્કર્ષ કાઢવાની જરૂરિયાત સમજ્યા વગર બધી જ બાબતો પર પ્રશ્ન કરતા મનુષ્યને પોતાની પાસે જે પણ છે ત્યાંથી હંમેશાં વધારે મેળવવા માટેની ઉત્કટ ઇચ્છા હોય છે એટલે કે જે ક્ષણે મનુષ્ય પોતાની સીમાઓ પ્રત્યે સભાન થાય છે તો તે તેને તોડવા ...વધુ વાંચો
સદગુરૂ - ઈન્નર એન્જિનિયરિંગ - ૨ (અંતિમ)
Inner Engineering Part 2 સૂર્ય નમસ્કાર:-સૂર્ય નમસ્કાર એ નમસ્કાર વ્યાયામ નથી પરંતુ તે તમારી અંદર સૌર ઊર્જાને સંગઠિત કરે છે સૂર્ય એ જીવનનો સ્રોત છે વધારે સારા લાભ માટે તમારે તે સુયૅ ઉજૉને તમારી સિસ્ટમ ભેળવવું અને સંગઠીત કરવું પડશે જેઓ સૂર્ય નમસ્કાર નિયમિતપણે કરે છે તેમની બેટરી લાંબા સમય સુધી ચાલે છે તે આપણી મૂળભૂત સિસ્ટમ નો સંપૂર્ણ વર્કઆઉટ છેરાઘવેન્દ્ર રાવ જેને આપણે મલ્લદીહલ્લી સ્વામી તરીકે પણ ઓળખીએ છીએ. તેઓ દરરોજ ૧૦૦૮ સૂર્યનમસ્કાર કરવા માટે જાણીતા હતા જે સમયની અછતના કારણે ૯૦ વર્ષના થયા ત્યારે તેની સંખ્યા ઘટાડીને 108 કરી દીધી હતી તેઓ કેટલાક ...વધુ વાંચો