મોત કા રાઝ - જ્યારે આપનું ઘર છોડી બહાર જઈએ, ત્યારે ખૂબ જ વેદના વેઠવી પડે છે.શિયાળા ની સાંજ હતી,સૂરજ જોત- જોતામાં 6 :૩૦ વાગ્યે તો આથમી ગયો.હિરેન માટે અમદાવાદ સાવ નવું હતું,પહેલી વાર અમદાવાદ આવેલો ગામડા માં રહેલા હિરેન ને નવા શહેર , નવી વસ્તી , નવી લોકો ને મળવું અને અમદાવાદ એટલે ગુજરાત નું આર્થિક પાટનગર ની ચકાચોન અને રોનક થી વાકેફ ન હતો.સવાર માં ઓફિસ જવું, સાંજે પાછું આવવું તેનો નિત્યક્રમ થય ગયો હતો.ઓફિસ માં હિરેન સાથે તેની કેબિન માં રુબી પણ બેસતી હતી.રુબી દેખાવે સુંદર અને જૂની ફિલ્મો ની હિરોઈન જેમ શાંત સર્મિલી! જે હિરેન ને
નવા એપિસોડ્સ : : Every Monday
મોત કા રાઝ - 1
મોત કા રાઝ ભાગ -૧જ્યારે આપનું ઘર છોડી બહાર જઈએ, ત્યારે ખૂબ જ વેદના વેઠવી પડે છે.શિયાળા ની સાંજ જોત- જોતામાં 6 :૩૦ વાગ્યે તો આથમી ગયો.હિરેન માટે અમદાવાદ સાવ નવું હતું,પહેલી વાર અમદાવાદ આવેલો ગામડા માં રહેલા હિરેન ને નવા શહેર , નવી વસ્તી , નવી લોકો ને મળવું અને અમદાવાદ એટલે ગુજરાત નું આર્થિક પાટનગર ની ચકાચોન અને રોનક થી વાકેફ ન હતો.સવાર માં ઓફિસ જવું, સાંજે પાછું આવવું તેનો નિત્યક્રમ થય ગયો હતો.ઓફિસ માં હિરેન સાથે તેની કેબિન માં રુબી પણ બેસતી હતી.રુબી દેખાવે સુંદર અને જૂની ફિલ્મો ની હિરોઈન જેમ શાંત સર્મિલી! જે હિરેન ને ...વધુ વાંચો
મોત કા રાઝ - 2
પાછળ નાં ભાગ માં જોયું કે હિરેન રુબી ને મેસેજ કરી ને કયાંય જતો રહે છે.આગળ નું અવે જોઈશું..... મારતા પવન સાથે અલારમ ની ઘંટડી વાગતા રુબી ઉઠી જાય છે.રાત ના દ્રશ્યો આંખો સામેથી જતા નથી, એલાર્મ બંધ કરવા ફોન હાથ માં લેય છે અને હિરેન ના મેસેજ જોવે છે.મેસેજ મેસેજ જોઈ રુબી ને લાગે છે, હિરેન તેના સાથે મજાક કરતો હશે,ઓફિસ માં આવીને સરપ્રાઈઝ આપશે.તેમ સમજી રુબી ઊઠીને તૈયાર થવા લાગે છે.અને ઓફિસ જવા નીકળી પડે છે.એટલા માં રુબી બસ સ્ટોપ પર પહોંચે છે ત્યાં રાજ નો ફોન આવે છે.રુબી કાલ રાત ની વાત કરવી છે,તો તું ,હું ...વધુ વાંચો
મોત કા રાઝ - ૩
છોકરો-છોકરી ઘરમાં આવી કહે છે, તારો પ્રેમ પૂરો નહીં થવા દઈએ. અમારો પ્રેમ પૂરો નથી થયો તારો પણ નહીં તારે પણ મરવું પડશે. એકા- એક આટલું કહીને બંને ગાયબ થઈ જાય છે અને તેમના ગાયબ થતાં જ હિરેન બેભાન થઇ જાય છે. આમ જોઈ રુબી અને રાજ ડરી જાય છે. તે હિરેનને ઉઠાડવાની કોશિશ કરે છે, પણ ઉઠતો નથી રાજ ગ્લાસમાં પાણી લઇ આવે છે અને તેના મોં પર ટીપા છાંટે છે. હિરેન ભાન માં આવવા લાગે છે' રૂબી રડતા રડતા હિરેન ને પૂછવા લાગે છે આ બધું શા કારણે આપણી સાથે થઈ રહ્યું છે? "પહેલા તારું એક્સિડન્ટ થયું ...વધુ વાંચો