ઘણી વાર આપણેઅમુક લાગણીઓને અંદરજ છુપાવી રાખતા હોઈએ છીએ પણ મારા માટે આ લાગણીઓ બહાર આવે તો મન હલકું લાગે છે.મારી એક એવીજ લાગણી ને અહીં રજુ કરું છું.. અજનબી ... મને અચાનક ક્યારેક મળતો એક અજનબી,ના ઓળખ ના નામ જાણું છું,બસ એના માટે એક અલગ લાગણી સાથે જીવું છું......... આમ તો એ મારીજ બિલ્ડીંગ માં એક ઓફીસ માં કામ કરે છે,પણ ક્યાં અને શું કાર્ય કરે છે એ મને નથી ખબર,રસ્તામાં ઘણીવાર મને મળી જાય છે અમે એકબીજા સામે જોઇયે છીએ પણ હસતા નથી.એ પણ હસતો નથી બસ જોઈને નીકળી જાય છે. બસ આંખો
Full Novel
અજનબી
ઘણી વાર આપણેઅમુક લાગણીઓને અંદરજ છુપાવી રાખતા હોઈએ છીએ પણ મારા માટે આ લાગણીઓ બહાર આવે તો મન હલકું છે.મારી એક એવીજ લાગણી ને અહીં રજુ કરું છું.. અજનબી ... મને અચાનક ક્યારેક મળતો એક અજનબી,ના ઓળખ ના નામ જાણું છું,બસ એના માટે એક અલગ લાગણી સાથે જીવું છું......... આમ તો એ મારીજ બિલ્ડીંગ માં એક ઓફીસ માં કામ કરે છે,પણ ક્યાં અને શું કાર્ય કરે છે એ મને નથી ખબર,રસ્તામાં ઘણીવાર મને મળી જાય છે અમે એકબીજા સામે જોઇયે છીએ પણ હસતા નથી.એ પણ હસતો નથી બસ જોઈને નીકળી જાય છે. બસ આંખો ...વધુ વાંચો
અજનબી - 2
અચાનક તેને જોઈને ક્યારેક અમુક સેકન્ડ માટે મારું હ્રદય ધબકવાનું ચુકી જાય છે, એ ભલે મારો પ્રેમ નથી પણ અમુક પળ માટેની ખુશી છે.. આજે ઘણા દિવસો થયા છે એ વાત ને એ મને ખબર નહિ પણ હવે એ મને અવગણતો હોય તેવું લાગી રહ્યું છે ,ખબર નથી કેમ પણ એ જ સત્ય છે.એ ઘણી વાર જોઇને જતું રહેવાનું મારાથી દુર દુર રહેવાનું ખબર નહિ પણ કેમ થોડી અજીબ તો લાગે છે પણ કંઈ વાંધો નથી એ મારો કઈ લાગતો નથી.આમ પણ જે પોતાના ...વધુ વાંચો