"પેપરમાં જો ગધેડા..... ૧૦,૦૦૦ સીટો છે અને ૪૦,૦૦૦ લોકો પાસ થયા છે, તને એડમિશન મળશે કે નહીં?પેલો કેવો ચોટલી બાંધીને વાંચતો હતો અને તું..... ઉંઘમાંથી અને પિક્ચર જોવા માંથી ઊંચો આવ્યો હોત તો વાંચત ને...???" (અવાર નવાર એટલું બધુ સંભળાવે કે જાણે આપણે જ દસે દસ હજાર સીટો પર એડમિશન લઈ લેવાનું હોય ને?) રીઝલ્ટ આવ્યુ અને મેરિટ માં નામ આવ્યું એ વચ્ચે ના દિવસો જ નહિ પણ રાતો પણ પસાર કરવી એટલે "ના કહેવાય અને ના સહેવાય" એવી હાલત હોય છે. ૧૨ માં ની એકઝામ આપ્યા પછીના દીવસો બહુ કપરા હોય છે. આપણે બધી રીતે નિરાધાર હોઈએ છે. લોકોની

નવા એપિસોડ્સ : : Every Sunday

1

બેચલર લાઈફ - ૧

"પેપરમાં જો ગધેડા..... ૧૦,૦૦૦ સીટો છે અને ૪૦,૦૦૦ લોકો પાસ થયા છે, તને એડમિશન મળશે કે નહીં?પેલો કેવો ચોટલી વાંચતો હતો અને તું..... ઉંઘમાંથી અને પિક્ચર જોવા માંથી ઊંચો આવ્યો હોત તો વાંચત ને...???" (અવાર નવાર એટલું બધુ સંભળાવે કે જાણે આપણે જ દસે દસ હજાર સીટો પર એડમિશન લઈ લેવાનું હોય ને?) રીઝલ્ટ આવ્યુ અને મેરિટ માં નામ આવ્યું એ વચ્ચે ના દિવસો જ નહિ પણ રાતો પણ પસાર કરવી એટલે "ના કહેવાય અને ના સહેવાય" એવી હાલત હોય છે. ૧૨ માં ની એકઝામ આપ્યા પછીના દીવસો બહુ કપરા હોય છે. આપણે બધી રીતે નિરાધાર હોઈએ છે. લોકોની ...વધુ વાંચો

2

બેચલર લાઈફ - ૨

સોરી...મે આઈ કમ ઈન સર" એક મધુર સ્ત્રીસ્વર અને એટલો જ સુંદર ચેહરો ધરાવતી યુવતી પ્રિન્સીપાલ ની પરમીશનની રાહ રહી હતી. બ્લેક કલરની હાલ્ફ ટી-શર્ટ અને ટાઈટ લો વેસ્ટ બ્લુ જીન્સ તેમજ પગમાં સ્પોર્ટ્સ શુઝ, માથામાં ઉપરના ભાગે પોની વળેલા વાળ મધ્યમ વર્ણ નો વેલ-મેનટેઇન્ડ લુક. પ્રિન્સીપાલે ફક્ત માથું હલાવીને અંદર આવવાની પરમીશન આપી. ક્લાસમાં એન્ટર થઇ રહેલી યુવતી ના લો વેસ્ટ જીન્સ અને હાલ્ફ ટી શર્ટ ના લીધે તેની ટાઈટ કમર અડધી ખુલ્લી દેખતી હતી. વેસ્ટર્ન કપડામાં સજ્જ તે યુવતીના શરીરનું એક-એક અંગ સુંદર રીતે જાણે ઘડાયેલું દેખાતું હતું. ખુલ્લી કમર ઉપર એક છાંટો પણ ચરબીનો થર નહિ ...વધુ વાંચો

3

બેચલર લાઈફ - ૩

પ્રિન્સીપાલે હસતા હસતા એક દ્રષ્ટાંત આપતા લેકચર આગળ વધાર્યો,આપણી કોલેજમાં ભણતો છોકરો હોય જ્યોતિષ પાસે ભવિષ્ય જાણવા ગયો.જયોતિષે ભવિષ્ય કે,"આ વરસમાં તમે મોટા ખાડામાં પડવાના યોગ છે.સાચવજો..""સાવ સાચી વાત કીધી સ્વામી જી છે,પેલી હસે ત્યારે એના ગાલમાં જે ખાડા પડે છે એમાં હું ડુબી જવાનો એ નક્કી છે."(લાફો મારતી વખતે પંજાના માપ કરતા ગાલ નાનો હોય ને મારા રોયાને એના ગાલમાં પડતા ખાડામાં પડી જવાની બીક લાગે છે...હા..હા...હા....)બધા સમજી ગયા કે આ દ્રષ્ટાંત સંજય ઉપર આપેલું.એટલે હસવા લાગયા."ભારત સરકાર દ્વારા એક સરસ આદેશ આપવામાં આવ્યો છે કે "constitution of india" ફરજિયાતપણે ભણાવવાનો રહેશે.Next લેકચર આપનો "constitution of india" રહેશે. આગળનું ...વધુ વાંચો

4

બેચલર લાઈફ - ૪

"બ્રાઝિલ......લા......લા...........લા......લા......""બેબી બ્યુટીફુલ કર ગઈ.............""તેરે સંગ યારા.......આ....આ...."વગેરે જેવા પાર્ટી સોંગ ડી.જે. ના સૂરમાં રેલાાઈ રહ્યા હતા.એક એક્ટિવા પાર્કિંગ માં ઉભી વૈદિક અને મલ્હાર પાર્ટીવેર લૂકમાં એન્ટર થયા.સંજય અંદર જ હતો.બંનેએ જોયું સંજયની આજુબાજુ ૧૦ જેટલા સીનીયરો હતા.અને સંજય ફ્રેશર્સની મજા લેતો હતો.એટલામાં મલ્હાર નો વારો આવ્યો.મલ્હાર ને કીધું,"પેલી છોકરી જોડે જઈને વાત કરે."મલ્હારે કોઇ દિવસ આવી રીતે વાત કરી નહોતી એટલે થોડો અન્કમફૅટેબલ ફીલ થયું પણ જઈને જેમતેમ વાત કરીને પાછો આવ્યો.બધાએ મજા લીધી પણ ફ્રેશર્સ સ્ટુડન્ટ્સને ખબર હતી કે આ એક પ્રકારનું રેગિંગ છે.ત્યારબાદ જોડે ઉભેલા વૈદિક ને એ જ પ્રશ્ન પૂછયો.વૈદિક એ જવાબ આપ્યો,"ના ફાવે હો આવું બધું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો