પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે

(20)
  • 9.5k
  • 0
  • 3k

પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ ભાગ ૦૧ જન્મ મૃત્યુની ફિલોસોફીની ચર્ચા કરતા તત્વચિંતકોની જાણ માટે કે જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ સજીવ સૃષ્ટિમાં અસ્તિત્વ ટકાવી રાખવું એટલે સ્વાર્થી મનુષ્યની જેમ પોતાનું અંગત અસ્તિત્વ નહી પણ સમગ્ર જાતીનું અસ્તિત્વ ટકાવી રાખવું. જાતીનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે જરૂર પડે તો પોતાનું બલિદાન પણ આપી દેવું અને મોતને વહાલું કરી લેવું. પોતાની પેઢીનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર ઘણા પ્રાણીઓ છે પણ અહીં તેમાંના થોડા પ્રાણીને અહીં ન્યાય આપવાની કોશિશ કરાઈ છે. બ્રાઉન એન્ટેકિનસ આ અઘરું અઘરું નામ ધરાવતું પ્રાણી એક જાતનું ઉંદર

નવા એપિસોડ્સ : : Every Monday

1

પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ - ભાગ ૦૧

પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ ભાગ ૦૧ મૃત્યુની ફિલોસોફીની ચર્ચા કરતા તત્વચિંતકોની જાણ માટે કે જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ સજીવ સૃષ્ટિમાં અસ્તિત્વ ટકાવી રાખવું એટલે સ્વાર્થી મનુષ્યની જેમ પોતાનું અંગત અસ્તિત્વ નહી પણ સમગ્ર જાતીનું અસ્તિત્વ ટકાવી રાખવું. જાતીનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે જરૂર પડે તો પોતાનું બલિદાન પણ આપી દેવું અને મોતને વહાલું કરી લેવું. પોતાની પેઢીનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર ઘણા પ્રાણીઓ છે પણ અહીં તેમાંના થોડા પ્રાણીને અહીં ન્યાય આપવાની કોશિશ કરાઈ છે. બ્રાઉન એન્ટેકિનસ આ અઘરું અઘરું નામ ધરાવતું પ્રાણી એક જાતનું ઉંદર ...વધુ વાંચો

2

પ્રાણીઓમાં પેઢી જાળવી રાખવા માટે મરવાની ચિત્ર વિચિત્ર રૂઢિઓ - ભાગ ૦2

પ્રેઈંગ મેન્ટીસ બે હાથ જોડીને શાંતીથી પ્રાર્થના કરતા હોય તેવી મુદ્રામાં કાયમ રહેવા અને અતિ શુદ્ધ ગુજરાતીમાં જેનું નામ “બુદ્ધહસ્ત કીટક” એટલે કે ભગવાન બુદ્ધ સાથે જેનું નામ સંકળાયેલ છે તે છે પ્રેઈંગ મેન્ટીસ. તેની દેહ મુદ્રા બે હાથ જોડેલા સંતને મળતી આવે છે. તેના વિશે જયારે વધુ માહિતી મળે ત્યારે વિચાર આવે કે તેનું નામ કેવી રીતે “બુદ્ધહસ્ત કીટક” પડ્યું. આમ તો તેનું મુખ ત્રિકોણ આકારનું છે પણ નર પ્રેઈંગ મેન્ટીસના જીવનમાં પ્રણય હંમેશા એવા ત્રિભેટે આવીને ઊભો રહે છે કે જ્યાંનો રસ્તો તેને મૃત્યુ તરફ લઇ જાય છે. જો આ કીટક ઉષ્ણ પ્રદેશમાં રહેતા હોય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો