દેશભક્તિ આજે મારી પાસે આમ તો કય નવી વાત નથી પણ જે છે એ બધાના હલકા વિચાર ની જાણે અજાણે મારા મન માંથી ઉદભવતી લાગણી છે જે મને આ માતૃભારતી પર લખવા માટે પ્રેરે છે. આમ તો બધા જ લોકો આપણા ભારતીય સૈન્ય દળ વિશે જાણતા જ હોય છે પણ ઘણા ઓછા લોકો એવા છે જે આર્મી,નેવી કે એરફોર્સ માં જોડાય છે.આજકાલ બધા ને પોતાના કામ માં વધારે રુચિ છે,એટલે જ એ વ્યક્તિ કા તો પોતાનો ધંધો ચાલુ કરે કા તો કોય જગ્યા

Full Novel

1

આજ ની હકીકત - 1

દેશભક્તિ આજે મારી પાસે આમ તો કય નવી વાત નથી પણ જે એ બધાના હલકા વિચાર ની જાણે અજાણે મારા મન માંથી ઉદભવતી લાગણી છે જે મને આ માતૃભારતી પર લખવા માટે પ્રેરે છે. આમ તો બધા જ લોકો આપણા ભારતીય સૈન્ય દળ વિશે જાણતા જ હોય છે પણ ઘણા ઓછા લોકો એવા છે જે આર્મી,નેવી કે એરફોર્સ માં જોડાય છે.આજકાલ બધા ને પોતાના કામ માં વધારે રુચિ છે,એટલે જ એ વ્યક્તિ કા તો પોતાનો ધંધો ચાલુ કરે કા તો કોય જગ્યા ...વધુ વાંચો

2

આજની હકીકત - ૨

સબંધ ની માયાજાળમારા વહેલા મિત્રો.... સરનામું તોઆપણાં દિલ નું જ સારું લોહી થિ ભિજયેલું....સદાય લાગણીમાં અટવાયેલું....અને પ્રેમથી નીતરતૂ આપણૂ દિલ આજના સમયમાં બધાજ સબંધમા અટવાયેલા છે,કોયક ને ક્યાંક સબંધ સાચવો પડે છે તો કોયક ને જીંદગી સાચવવી પડે છે.આપણો સમાજ હજુ પણ ઘણો પાછળ છે કેમ લોકો આજે પણ સમાજની ચિંતા ને લીધે તેની પોતાની ઈચ્છાઓ ને ભૂલી જાય છે,પોતાના વિચારો ને છોડી દે છે,પોતાની ખુશી ને પણ ભૂલી જાય છે.... જાણતા અજાણતા જો કોક જોડે સબંધ બધાંય જાય તો એને ટકાવી રાખવો પડે છે ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો