સ્નેહ બેટા તમે તૈયારી કરી લીધી, ? ' ફોનમાંથી એ ઉષ્માભર્યા શબ્દો સ્નેહલ ના કાને સંભળાયા હા મમ્મી,, ' તમારા પપ્પા તેડવા આવશે કાલે' હા મમ્મી' અને હા ફરી પાછા આપણે ત્યાં જવાનું નથી ભાઈએ ચોખ્ખી ના પાડી છે હા મમ્મી બસ સામેથી આ બે શબ્દો સિવાય એક પણ નવીન શબ્દ ન સંભળાયો સ્નેહલ કે જેના લગ્નને માત્ર ત્રણ જ મહિના થયા હતા તેના પતિ સાગર નું બસ એક્સિડન્ટમાં મૃત્યુ થયું આમ તો સાગર સ્નેહલને ખૂબ જ પ્રેમ આપતો પણ તેના આકસ્મિક મૃત્યુ બાદ તેના સાસરી પક્ષ દ્વારા સ્નેહલને થતી સતામણી અને ત્રાસને લીધે સ્નેહલ પોતાના પિયર જવા માટે તૈયાર થઈ રહી હતી###### 'સ્નેહલ મારી દીકરી'..

નવા એપિસોડ્સ : : Every Friday

1

માંરુ મોન

સ્નેહ બેટા તમે તૈયારી કરી લીધી, ? ' ફોનમાંથી એ ઉષ્માભર્યા શબ્દો સ્નેહલ ના કાને સંભળાયા હા મમ્મી,, '' પપ્પા તેડવા આવશે કાલે'' હા મમ્મી'' અને હા ફરી પાછા આપણે ત્યાં જવાનું નથી ભાઈએ ચોખ્ખી ના પાડી છે હા મમ્મી બસ સામેથી આ બે શબ્દો સિવાય એક પણ નવીન શબ્દ ન સંભળાયો સ્નેહલ કે જેના લગ્નને માત્ર ત્રણ જ મહિના થયા હતા તેના પતિ સાગર નું બસ એક્સિડન્ટમાં મૃત્યુ થયું આમ તો સાગર સ્નેહલને ખૂબ જ પ્રેમ આપતો પણ તેના આકસ્મિક મૃત્યુ બાદ તેના સાસરી પક્ષ દ્વારા સ્નેહલને થતી સતામણી અને ત્રાસને લીધે સ્નેહલ પોતાના પિયર જવા માટે તૈયાર થઈ રહી હતી###### 'સ્નેહલ મારી દીકરી'.. ...વધુ વાંચો

2

મારું મૌન - 2

'' સ્નેહલ સુરજ છે ઘરે... '' ''ના મોટાભાઈ અને ભાભી મમ્મીને સ્ટેશન મૂકવા ગયા છે''અચ્છા તો ક્યારે આવશે? ''હવે તો સાંજે જ તમને મળશે કારણ કે ત્યાંથી ભાભી બન્ને ગુંજનને હોસ્પિટલ લઈ જવાના છે''' અને તમે... શું કરો છો? ''' કંઈ જ નહીં બસ આ રસોઈની તૈયારી કરું છું, પ્રણવના મનમાં હતું કે પોતે સ્નેહલ સાથે થોડો સમય વિતાવી પણ તે એકલી હતી અને તેની વાતો પરથી એ સ્પષ્ટ જણાતું હતું કે તેને પ્રણવને લાંબો સમય અહીં રોકવો ન હતો'' અ..... સ્નેહલ મને એક કપ ચા મળશે હું જરા જલ્દી માં ચા પીધા વગર જ નીકળી ગયો હતો અને તમને તો ખબર ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો