અનુ આ વાર્તા છે એક છોકરી ની જે સમય અને સંજોગો સામે લડે છે અને જીવન માં કેવા બનાવો બને છે પ્રેમ અને પિતા વચ્ચે મંથન અનુભવતી અનુ. સાચો માર્ગ પસંદ કરવો કેટલો કઠિન છે.

Full Novel

1

અનુ - 1

અનુ આ વાર્તા છે એક છોકરી ની જે સમય અને સંજોગો સામે લડે છે અને જીવન માં કેવા બને છે પ્રેમ અને પિતા વચ્ચે મંથન અનુભવતી અનુ. સાચો માર્ગ પસંદ કરવો કેટલો કઠિન છે. ...વધુ વાંચો

2

અનુ - 2

Anu ane dev na jivan par aadharit katha no aa bhag -2 chhe jya dev ne anu ni rehvani tak mali chhe. anu ane dev na jivan na agala charan ma shu thay chhe te janva mate vancho aa bhag ...વધુ વાંચો

3

અનુ - 3

અનુ નું કામ પતી જાય છે પણ દેવ કહે છે કે બસ ની હડતાલ ના કારણે તેઓ ગામ 1 પછી જ જઈ શકશે દેવ અનુ ને પોતાના દિલ ની વાત કહેવા મથે છે અને જાણવા માંગે છે કે અનુ ના દિલ માં તેના માટે શું છે ...વધુ વાંચો

4

અનુ - 4

અનુ નું કામ પતી જાય છે ત્યારબાદ તે દેવ સાથે હોટેલ માં જમવા જાય છે. દેવ અનુ ને પોતાના ની વાત કહેવા માટે પ્રયાસ કરવાનું નક્કી કરવા છે ક્યાં અને કેવી રીતે તે અનુ ને પોતાના દિલ ની વાત કહે છે. તે માટે વાંચો..... ...વધુ વાંચો

5

અનુ - 5

અનુ (ટૂંકી વાર્તા) દેવ અનુ ને બહાર મુવી જોવા માટે લઈ જાય છે ને ત્યાં એ અનુ ને પ્રપોઝ કરવા છે ... દેવ માટે અનુ શુ વિચારે છે ... શું દેવ અનુ ને પ્રપોઝ કરી શકે છે કે પછી... ...વધુ વાંચો

6

અનુ - 6

દેવ અનુ ને તેના દિલ ની વાત જણાવે છે . શુ અનુ દેવ ને હા પાડે છે દેવ અનુભવે છે અનુ શુ અનુભવે છે દેવ અને અનુ ભેગા થાય છે જાણવા માટે વાંચો....... . ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો