પ્રકરણ 31 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અમદાવાદ જાય છે અને ત્યાંથી દિયા સાથે વાત કરતી વખતે વાત વાતમાં પ્રેમ વિશે પૂછી લે છે. દિયા પોતે કોઈ બીજાને પ્રેમ કરે છે એવું કહે છે. આદિત્યનું દિલ તૂટી જાય છે. ધીમે ધીમે આદિત્ય પોતાની જાતને મનાવવા અને દિયાથી થોડો દૂર થવા માટે અમદાવાદ નોકરી કરવા માટે જતો રહે છે. આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...