વેર વિરાસત - 11

(86)
  • 7k
  • 4
  • 2.8k

વેર વિરાસત - 11 માધવીએ લિવિંગરૂમના એક ખાસ કોર્નરમાં બનાવેલી ફોટો ગેલેરીમાં આરૂષિ ને વિશ્વજિતની જૂદા જૂદા મૂડમાં ઝડપાયેલી તસ્વીરોના કોલાજ વર્ક તરફ સંતોષની નજર નાખી.આરતીએ પોતાના કાળજાના કટકા જેવી આરૂષિની માધવી માટે હથિયાર હેઠાં મૂકી દેવા પડયા, નક્કી આખરે એમ થયું કે માસીએ બંને બાળકીઓ સ્કૂલ જતી થાય ત્યાં સુધી તો સાથે માધવી સાથે રહેવું જ પછી માસીનું મન કરે તે રીતે, જ્યાં રહેવું હોય તેમ કરવુંઃ ઠીક છે, તો પછી ગૌરીને મારે મૂકવા જવી પડશે કે પછી એને અહીં કોઈ સ્કૂલમાં મુકવી પડશે. માધવી પગ પછાડી બહાર નીકળી, એક જોરદાર અવાજથી રૂમનું બારણું પછાડીને બંધ કરતી ગઈ .....