અફસાના ભાગ 1

(28.9k)
  • 5.9k
  • 7
  • 1.5k

આજ થી દસ વરસ પેહલા ની વાત છે। દરરોઝ ની જેમ સવારે 8 વાગ્યે ઉઠીને કામકાજ પર જવા માટે તૈયાર થયો. અરીસા ની સામે ઉભા ઉભા પોતાના ચેહરા તરફ જોતા વિચારી રહ્યો હતો ! જવાની ના આ પડાવમાં, કામકાજ ની દોડમદોડ અને ઝીંદગી ની રેસ માં પોતાની ઈચ્છાઓ પાછળ છૂટી રહી હોય એવું મેહસૂસ થઈ રહ્યું હતું.