નસીબ - પ્રકરણ - 2

(358)
  • 16.8k
  • 16
  • 8.8k

કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી..... પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એક સ્કોર્પીયો કાર સાથે અથડાતા માંડ માંડ બચ્યો અને તે સમયથી જ તેના નસીબે કરવટ બદલી હતી.... તે એક એવી ઘટનામા શામેલ થયો જેની સાથે તેને કોઈ લેવાદેવા ન હતી.... પ્રવિણ પીઠડીયાની કલમે લખાયેલી નસીબ એક સસ્પેન્સ થ્રિલર કહાની તમને શરૂઆત થી અંત સુધી જકડી રાખશે. Matrubhati.com પરથી નસીબ ફ્રી મા ડાઉનલોડ કરો અને વાંચો ગુજરાતીમા લખાયેલી એક જબરદસ્ત દિલધડક હૈરતઅંગેજ સ્ટોરી.