કલ્પના : મારા લગ્ન રાજુ પાટીલ સાથે થયા છે. ઘણા વર્ષો પછી અમારા જીવનમાં ખુશીઓ આવી છે. હું ગર્ભવતી છું. પણ મારા સાસુજી મારુ ગર્ભ પરીક્ષણ કરાવવાનું કહે છે. મારા સાસુજી ઘણા જુના વિચારધારા વાળા છે. એમને તો બસ છોકરો જ જોઈએ છે. એટલે એ મારું ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે.