કિસ્મત

(21.3k)
  • 5.2k
  • 2
  • 1.3k

બ્રિજેશ ખરા દિલ થી ચાહતો હતો નિશા ને પણ નિશા ને તો કોઇ અમીર ઘર ના છોકરા ને પરણવુ છે. એની ઇચ્છા છે કે જો કોઇ અમીર ઘર નો છોકરો પરણે એને તો એ એશો આરામ થી રહી શકે. અને એનુ એ સપનુ સાકાર પણ થાય છે પણ આગળ શુ થાય છે એ કહાની મા જોવા નુ રહેશે