પિન કોડ - 101 પ્રકરણ-84 નતાશા સાથે કોઈ સંપર્ક ન હોવા વિશેની વાત તેના મામા અમદાવાદ ઝોન ટુ ના અધિકારી ને કરી રહ્યાં હતાં - ન્યૂઝ ચેનલમાં એવા ન્યૂઝ પ્રસારિત થઇ રહ્યાં હતાં કે મુંબઈમાં થયેલા કાર હુમલામાં વપરાયેલી ફલાયિંગ કાર નતાશા નાણાવટી નામની સંઘર્ષરત મહિલા ચલાવી રહી હતી.,.. વાંચો, પિન કોડ - 101 પ્રકરણ-84