તારા વિના નહિ રહેવાય...!! - 7

(134)
  • 7.6k
  • 6
  • 2.9k

અર્જૂન ને સૂર્વી ના પિતા પાસે થી તેના જીવન માં વિતેલી દયનીય ઘટના ઓ અને કેવી રીતે તે સ્કિઝોફ્ર્રેનિયા ની દર્દી બની તે જાણવા મળ્યુ. છેવટે અર્જૂન ના મન માં ઉઠેલો પ્રશ્ન તેને મુંજવતો રહ્યો કે સૂર્વી એ પોતાને આટલો પ્રેમ કરતી હોવા છતા કેમ બધુ પોતાના થી છૂપાવી રાખ્યુ અને પોતાની આ હાલત કરી બેઠી..!!