Dreamgirl ( Chap-1 )

(62)
  • 7.4k
  • 11
  • 3.6k

ડ્રીમગર્લ એ ઘણાબધા લેખકો દ્વારા લખવામાં આવતી એક નોવેલ છે. જેમ અત્યાર સુધી ૨૧ લેખકો જોડાયા છે. એક પ્રકરણના આધારે વિચારેલા પ્લોટ પર દરેક લેખકે આગળનું પ્રકરણ લખવાનું રહે છે. આ પ્રકારની સામુહિક નોવેલ લેખનમાં આપ પણ રસ ધરવો છો તો નીચેના કોન્ટેક્ટ પર સંપર્ક કરી શકો છો. સુલતાન સિંહ +૯૧ ૯૯૦૪ ૧૮૫ ૦૦૭ raosultansingh@gmail.com