ઓનર કિલીંગ...

(34)
  • 2.9k
  • 4
  • 652

આકાશ અને અક્સાના મુશળધાર પ્રણયની વાત જે દિવસથી અક્સાના પરિવારના કાને પડી હતી ત્યારથી એ બંનેની જિંદગી ખોરંભે ચડી હતી.છતાંય અકસા પરિવારને દાદ નહોતી દેતી.કિન્તું જ્યારે એની જાણમાં આવ્યુ કે પોતાની બે સગી બહેનો આ ઑનરકિલીંગની ભોગ બની ચૂકી છે ત્યારે એની મનસૃષ્ટિ ચકરાવે ચડી ગઈ અને એ આ જમાનાના બેરહેમી રિવાજો આગળ ઘુંટણીએ પડી ગઈ.એણે પોતાના પ્રેમનુ ત્યાગ અને બલિદાન આપવા માડ્યું. Ashkk