પ્રેમાત્મા - 5

(50.2k)
  • 5.2k
  • 8
  • 2.1k

કોલેજ ના પ્રથમ દિવસે જ માત્ર પહેલી નિજારો માં એકબીજાને મનોમન પ્રેમ કરવા લાગતા પિંકી અને મનીષ ની અદભુત પ્રેમ કથા કહાનીના અંત સુધીમાં આચર્યજનક અને હૃદય દ્રાવક પરિસ્થિતિ માં વિરામ પામે છે.