પિન કોડ - 101-76
મુંબઈના ગૃહ પ્રધાન અને તેમના પક્ષના સભ્યોના સામૂહિક રાજીનામાં અપાયા તેમજ મુખ્યપ્રધાને સરકાર ટકાવી રાખવા માટે હરીફ પક્ષના સભ્યોનો સાથ લીધો - સાહિલ પર ગોળીઓ ચાલી અને તે ગોળીબારીમાં નતાશા સાથે સાહિલનો ભેટો થયો...
વાંચો, રોચક વાર્તા - પિન કોડ - 101 પ્રકરણ-76.