યાદ- સ્મૃતિ જીવનની

(30)
  • 6.1k
  • 9
  • 1.5k

જે સમય જીંદગીમાં ઘણું બધું કહી જાય છે ઝરમર વરસાદની જેમ સાથે ઘણુંબધું શીખવી જાય છે.અને તેથી જ જીવનની આ સ્મૃતિ જીવન સમૃદ્ધ બનાવી જાય છે. અને આ અજવાળામાં યાદ મહોરી ઉઠે છે. અને આ જ વાત મારી આ રચનામાં કરવાનો પ્રયત્ન કર્યો છે.