કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી......!!!

(35)
  • 8.7k
  • 11
  • 1.1k

નિષ્ફળતાથી જ સફળતાની ઈમારતનો પાયો બનતો હોય છે . નિષ્ફળતા એ બીજું કઈ નહિ પણ સફળ થવા માટેની એલાર્મ બેલ જ છે કે જે મને ને તમને ગાઈ-વગાડીને યાદ કરાવે છે કે સફળ થવું છે તો બબુઆ યાદ રાખ તારી આ નિષ્ફળતાઓને ...!!!! નિષ્ફળતામાં થી સફળતાની વાત ..!!!!