ચમારને બોલે

(110)
  • 10.6k
  • 13
  • 3.1k

સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - ચમારને બોલે વાંકાનેરનું દરબારગઢ આખુયે હરખમાં હતું ત્યાં એક વ્યક્તિના હૈયા કેડેથી ફાટફાટ નિસાસો નીકળી રહ્યો હતો - ગાંફ ગામડે ગામની રાજકુંવરીને મે ણા મારવા સિવાયદરબારના લોકો બીજું કોઈ કામ કરતા નહોતા - એટલામાં એક ચમાર અવી પહોંચ્યો અને જાણે રાજકુંવરીને પોતાના ગામેથી કોઈ માણહ આવ્યાનો હરખ થયો - ગાંફની આબરૂ ધૂળધાણી થાય એ પોસાય તેમ નહોતું ... વાંચો, આગળ શૌર્યરસથી ભરપૂર વાર્તાઓનો રસથાળ - ચમારને બોલે.