કરણ ઘેલો - પ્રકરણ - 12

(3.7k)
  • 8k
  • 2
  • 2.3k

કરણ ઘેલો - પ્રકરણ - 12 બિહારીલાલ નામનો હિંદુ મુસ્લિમ પાદશાહના મહેલ સામે આવીને ઉભો રહ્યો - જઝીઓ ઓછો આપ્યાને લીધે તેના પર તહોમતનામું આવ્યું હતું - હડસેલીને બહાર કાઢે એ પહેલા બિહારીલાલે દરેકને સોનાથી નવાજીને ઠંડા પાડ્યા અને આગળ વધ્યો... વાંચો, કરણ ઘેલો - પ્રકરણ - 12.