ચપટી ભરીને વાર્તા

(20)
  • 3.7k
  • 3
  • 1.4k

‘ચપટી ભરીને વાર્તા’ લઘુકથાઓનો સંગ્રહ છે. દરેક લઘુકથા ખરેખર લઘુ જ હોય અને એ વાર્તા પણ બને એની મેં કાળજી રાખી છે. દરેક વાર્તાનો વિષય પણ જુદો જુદો છે. આપણી આસપાસ જીવાતા જીવનમાંથી પ્રગટતા વિવિધ ભાવ જેવા કે પ્રેમ, પીડા, આનંદ, માણસાઈ, દંભ, વ્યવહાર વગેરેને ઝીલવાનો પ્રયાસ કર્યો છે. આ વાર્તાઓમાં ગામડાનું જીવન પણ છે અને શહેરનું જીવન પણ છે. વાર્તાઓનાં પાત્રો કાલ્પનિક છે છતાંય એ આપ સહુને સાવ અજાણ્યાં નહીં લાગે. ‘માતૃભારતી’ના વાચકોને મારી વિનંતી છે કે નવલિકાઓ, નાટકો , હાસ્યલેખો વગેરેની મારી બીજી ઇ-બુક્સ છે એ પણ વાંચો અને આપને યોગ્ય લાગે તેવા પ્રતિભાવ આપો. મારો ‘આવકારો’ વાર્તાસંગ્રહ વાંચવા ખાસ આગ્રહ છે. જેમ વિવિધ પ્રકારની વર્તાઓ એક જ ઇ-બુકમાં વાંચી શકશો. -યશવંત ઠક્કર -email : asaryc@gmail.com