સિક્કાની બીજી બાજુ

(21)
  • 4k
  • 2
  • 1.1k

કરતી હતી માત્ર આઠથી પાંચની નોકરી.' કોઈ એવો મિત્ર મળ્યો ન હતો કે દિલ દેવાનું મન થાય. અમેરિકામાં રહીને ભણતર પુરું કર્યું. ભારત ફરવા ગઈ અને આંખ મળી ગઈ. ખરેખર પ્રેમકોઈ દિવસ પૂછીને થતો નથી. હા, એ થઈ જાય છે ખરો. તેની પાછળનું કારણ શોધવું મુશ્કેલ છે. ઘણીવાર એવું બને છે, ને જુવાન હ્રદય પ્રેમમાં ધોખો પણ ખાય છે, ત્યારે એ સંબંધ બહુ લાંબો ટકતો નથી. ઝરણાં કમપ્યુટરમાં માસ્ટર્સ કરી દાદીને મળવા આવી હતી. બાજુમાં રહેતાં શાંતિકાકાનો દીકરો નિરવ એમ. બી. બી.એસ કરી અમેરિકા આવવાના સ્વપના જોતો હતો.