પ્રકરણ - ૧૦ આજે લગભગ મહિના જેવો સમય થવા આવ્યો હતો. જ્યારે સંપૂર્ણ હોશમાં રહીને વિમલ અને હું માઉન્ટ આબુથી છુટા પડ્યા હતા. એની કહાની એના વચ્ચેના દિવસોમાં ધીરે ધીરે મારા ચોપડીના પત્તાઓમાં ઢોળાતી જીઈ રહી હતી. સાથે જ કુદરત દ્વારા અમારા બંનેના જીવનની દાસ્તાનમાં પણ અમારી આત્મીયતાનો વધતો ભાવ આલેખાઈ રહ્યો હતો. એક તરફ હું મારી રચના માટેના પત્રોની શોધમાં હતો ત્યાં ઉપરવાળો પોતાની રચનામાં મને અલગ પાત્ર તરીકે દર્શાવી ચુક્યો હતો. લગભગ અંદઝીત ચાલીશ પાનાની વિમલની યાદો મારા માટે... read it