ત્રીજી લાયકાત

(24)
  • 3.8k
  • 7
  • 886

આ અેક બેકાર યુવાનની નોકરી મેળવવા માટેની અત્યંત કપરી સર્જાયેલી પરિસ્થિતિનુ વર્ણન છે.સવ્રણ સમાજમાજ મા જન્મેલ ગરિબ પરિવાર ના અત્યંત હોશિયાર વિધ્યાર્થી ને અભ્યાસ બાદ નોકરી મેળવવામાં પડતી તકલીફો નુ હ્રદય સ્પર્શી વર્ણન છે.અત્યંત હોશિયાર કાબેલિયત ધરાવા છતાં માત્ર ગરીબીને કારણે તેમને નોકરી મેળવવા મા કેટલી તકલીફો પડેછે.અત્યાર ના સમાજ ની અનામત તેમજ લાગવગ અને લાંચ રુસ્વતના જમાનામા સર્જાતી વિસમ પરિસ્થિતિનું વર્ણન છે.