આપણા આધુનિક બાપૂઓ

(12)
  • 2.5k
  • 1
  • 837

છાપામાં આવતાં વિવિધ ફરફરિયા અને તેમાં આવતી જાહેરાતો ઉપરની આ કટાક્ષકથા છે. કેટલીક જાહેરાતો ઉપયોગી ભલે હોય, પણ ક્યારેક શ્રધ્ધાનો છેડો ફાડીને બાપુઓની ઉધ્ધારક જાહેરાતો વાંચીએ ત્યારે એમ થાય કે, ભણતર કરતાં તો આ બાપૂ બનવાનો વ્યવસાય અપનાવવા જેવો છે. આવાં મધ્યવર્તી વિચારધારા ઉપર આ હાસ્ય કથા લખાય. આશા રાખું કે, આપને એ ગમશે.